રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લાભપાંચમ બાદ મૂહુર્ત કરીને હરાજીનો પ્રારંભ કરાયો
મહૂર્તમાં મગફળીના પ્રતિ મણના 1152ના ભાવ મળ્યા, ટેકાના ભાવ કરતા ઓછા ભાવે મગફળી વેચતા ખેડૂતો નારાજ થયા, યાર્ડમાં મગફળી, સોયાબીન, કપાસ, અડદ, જીરુ અને મગની પણ આવક થઈ રાજકોટઃ માર્કેટિંગ યાર્ડમાં દિવાળીના રજાઓ બાદ આજે સોમવારે મહુર્ત કરીને હરાજીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અને લાભ પાંચમ બાદ આજે શુભ મુહૂર્તમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડ ફરી ધમધમતું […]


