1. Home
  2. Tag "rajkot police"

રાજકોટમાં પોલીસનો નવતર પ્રયોગ, શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓ માટે ફરિયાદ પેટી મુકાશે,

રાજકોટઃ શાળા-કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓ પોતાના નાના-મોટા પ્રશ્નોની ફરિયાદો કરી શકે તે માટે શહેર પોલીસ નવતર પ્રયોગ અપનાવવા જઈ રહી છે. પોલીસ દ્વારા શાળા-કોલેજોમાં ફરિયાદ બોક્સ મુકવામાં આવશે. વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થિની પોતાના કોઈ અંગત ફરિયાદ હોય તો કાગળ પર લખીને ડ્રોપ બોક્સમાં ફરિયાદ કરી શકશે. પોલીસ સમયાંતરે ફરિયાદ બોક્સમાંથી ફરિયાદો મેળવીને તેનો નિકાલ કરી શકશે. ઘણીવાર […]

હેલ્મેટ વિના ફરતા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવાને બદલે પોલીસે કરી અનોખી પહેલ

અમદાવાદઃ ગુજરાતમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે, તેમ છતા અનેક લોકો હેલ્મેટ વિના જ વાહન હંકારતા હોવાનું સામે આવે છે. માર્ગ અકસ્માતની ઘટનામાં હેલ્મેટ વાહન ચાલક માટે આર્શિવાદ સમાન હોવાથી વાહન ચાલકોને વાર-નવાર હેલ્મેટ પહેરવા અપીલ કરવાની સાથે કાર્યવાહી કરવામાં આવે છે. દરમિયાન રાજકોટમાં પોલીસ કર્મચારીઓએ અનોખી […]

આવતીકાલે લોકરક્ષક દળની પરીક્ષા:રાજકોટ પોલીસે પરીક્ષાર્થીઓ માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યા  

આવતીકાલે લોકરક્ષક દળની પરીક્ષા પરીક્ષાર્થીઓ માટે પોલીસે હેલ્પલાઈન નંબર જાહેર કર્યા 9054335924 પર ફોન કરતા તુરંત મળશે મદદ રાજકોટ :રાજ્યમાં આવતીકાલે લોક રક્ષક દળની પરીક્ષા યોજાનાર છે.ઉમેદવારો લાંબા સમયથી આ ભરતી પરીક્ષાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.ત્યારે રાજકોટ શહેરમાં અલગ-અલગ કેન્દ્રો ઉપર 36 હજારથી વધુ ઉમેદવારો આ પરીક્ષા આપવાના છે.જેને પગલે શહેર પોલીસ ટ્રાફિક શાખા […]

રાજકોટ પોલીસ તોડકાંડઃ સીટનો રિપોર્ટ ગૃહ વિભાગને સોંપાયો, હવે રિપોર્ટને આધારે પગલા ભરાશે

રાજકોટઃ  શહેરનો ભારે ચર્ચાસ્પદ અને ટોક ઓફ સ્ટેટ બની ગયેલો રાજકોટ પોલીસના તોડકાંડ મામલે સત્તાધારી ભાજપના ધારાસભ્યની ફરિયાદ બાદ ગૃહ વિભાગે ડીજીપી વિકાસ સહાયના નેતૃત્વ હેઠળના સીટને તપાસ સોંપી હતી, આક્ષેપિતો અને ફરિયાદીના નિવેદનો પૂરા થયા બાદ આ મામલે DGP વિકાસ સહાયે દસ્તાવેજી પુરાવા પુરાવા સાથે 200 પાનાનો રિપોર્ટ પોલીસવડા આશિષ ભાટિયાને સોંપ્યો છે. હવે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code