અમદાવાદમાં લાંબા રૂટ્સની કોલકત્તા સહિત 12 ટ્રેનોને રાજકોટ શિફ્ટ કરાશે
અમદાવાદ રેલવે સ્ટેશન પરના 9 પ્લેટફોર્મ પર પ્રતિદિન 272 ટ્રેનોનો ટ્રાફિક, અમદાવાદ જંક્શન પર, બુલેટ ટ્રેન પ્રોજેક્ટથી ભારણ વધ્યું, સૌરાષ્ટ્રના પ્રવાસીઓને લાભ મળશે અમદાવાદઃ શહેરમાં કાળુપુર રેલવે સ્ટેશનના નવ નિર્માણનું કામ ચાલી રહ્યું છે. ઉપરાંત બુલેટ ટ્રેનના કોરીડોરની કામગીરી પણ ચાલી રહી છે. દેશમાં ટ્રેનોની અવર-જવરમાં અમદાવાદનું રેલવે સ્ટેશન સૌથી વ્યસ્ત ગણાય છે. રેલવે સ્ટેશન […]