રાજકોટ સહિતના યાર્ડ્સમાં કૃષિ જણસને ઢાંકી દેવાતા માવઠાથી ઓછી નુકશાની થઈ
રાજકોટઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે મંગળવારે સૌરાષ્ટ્રભરના વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદના છાંટણા પણ પડ્યો હતા. માવઠાથી જીરૂ સહિતના રવિ પાકને નુકશાન થયાનું ખેડુતો કહી રહ્યા છે. જોકે રાજકોટ તેમજ જામનગર યાર્ડોમાં નહીવત નુકસાનીની વિગતો મળી રહી છે. બંને યાર્ડોમાં કાર્યવાહકોએ અગાઉથી ખેડૂતોને ચેતવી દીધા હોવાથી ખેત જણસીઓને આંશિક નુકશાન થયાના અહેવાલો […]