1. Home
  2. Tag "rajkot"

રાજકોટમાં વોર્ડ-4માં મ્યુનિના પ્લોટ્સ પર ખડકાયેલા દબાણો હટાવાયા

60થી વધુ ઝૂંપડાઓ પર બુલડોઝર ફેરવાયુ, કરોડોની કિંમતની 10,166 ચો.મી. જગ્યા ખાલી કરાવી વોર્ડ નંબર -6 માં એન્ગલ નાખી બંધ કરાયેલો રસ્તો ખૂલ્લો કરાયો રાજકોટઃ શહેરના ઘણાબધા વિસ્તારોમાં  સરકારી અને મ્યુનિની જમીન પર દબાણો ખડકાયેલા છે. કેટલાક દબાણો તો વર્ષોથી થયેલા છે. ત્યારે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા દબાણો દૂર કરવાની ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. દરમિયાન જિલ્લા […]

ગુજરાતમાં ઠંડી યથાવતઃ પોરબંદર અને રાજકોટમાં ઠંડીનું યલો એલર્ટ

• સૌરાષ્ટ્રમાં ઠંડી વધવાની હવામાન વિભાગની આગાહી • ઠંડીને પગલે જનજીવન ઉપર અસર અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા બે દિવસ દરમિયાન પોરબંદર અને રાજકોટમાં ઠંડીનું યલો એલર્ટ જાહેર કર્યુ છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં ઠંડીનું જોર વધવાની આગાહી વ્યક્ત કરી છે તેમાં પણ રાજકોટ અને પોરબંદર એમ બે જિલ્લામાં આજે અને આવતીકાલે કોલ્ડ વેવ […]

રાજકોટમાં શહેર પોલીસના ચોથા વાર્ષિક રમતોત્સવને થયો પ્રારંભ

પોલીસ કમિશનર બ્રિજેશકૂમાર ઝાએ રમતોત્સવને ખૂલ્લો મુક્યો, પોલીસ કર્મચારીઓમાં ટીમ સ્પીરીટની ભાવના કેળવાય તે માટે કર્યુ આયોજન, રમતોત્સવમાં 400થી વધુ કર્મચારીઓએ લીધો ભાગ રાજકોટઃ  શહેર પોલીસનો ચોથો વાર્ષિક રમતોત્સવનો શનિવારે પ્રારંભ થયો હતો, આ રમતોત્સવને શહેરના પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો. શહેરમાં બંદોબસ્ત અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા સતત વ્યસ્ત રહેતી […]

રાજકોટમાં ગોપાલ નમકીનની ફેકટરીમાં લાગી ભીષણ આગ, મેજર કોલ જોહેર કરાયો

મટોડા જીઆઈડીસીમાં આવેલી ફેકટરીમાં આગ ભભૂકી ઊઠી, બુધવારે ફેટકટીમાં રજા હોવાથી જાનહાની ટળી, સતત બે કલાકથી ચલાવાતો પાણીનો મારો રાજકોટઃ શહેરના મટોડા જીઆઈડીસીમાં આવેલી જાણીતી ગોપાલ નમકીન ફેકટરીમાં ભીષણ આગ ફાટી નીકળતા ફાયર બ્રિગેડના જવાનો દોડી ગયા હતા. ફાયરના જવાનો દ્વારા  સતત પાણીનો મારો કરવા છતાંયે આગ કાબુમાં ન આવતા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો […]

રાજકોટમાં પ્રદ્યુમન પાર્ક ઝૂમાં પ્રાણીઓ-પક્ષીઓને ઠંડીથી બચાવવા લેવાતી દરકાર

• પ્રાણી સંગ્રહાલયમાં સિંહ-દીપડા માટે નાઈટ શેલ્ટર ઊભા કરાયા • ચિત્તલ, કાળીયાર,સાબર અને હોગ ડિયર માટે સુકાઘાસની પથારીની વ્યવસ્થા • ઠંડીને લીધે પ્રાણીઓના ખોરાકમાં વધારો રાજકોટઃ સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી ઠંડીનું જોર વધતું જાય છે. લોકો તો ગરમ કપડાં પહેરીને ઠંડીથી રક્ષણ મેળવી રહ્યા છે. જ્યારે પશુ-પંખીઓ અને પ્રાણીઓની હાલત ઠંડીમાં કફોડી બનતી હોય છે. […]

અમદાવાદ-રાજકોટનો સિક્સલેન હાઈવે 6 વર્ષે હજુપણ અધૂરો

• 3 જેટલા બ્રિજની કામગીરી હજુપણ પુરી થઈ નથી, • કામગીરી અધુરી છતાં ટોલનાકા ચાલુ કરવાની ઉતાવળ, • ભાદરનદી પરના બ્રિજની કામગીરીથી જામ થતો ટ્રાફિક અમદાવાદઃ ગુજરાત કે કેન્દ્ર સરકારના મોટાભાગના પ્રોજેક્ટો તેના નિર્ધારિત સમયમાં પુરા થતાં જ નથી. જેમાં હાઈવે અને બ્રિજના કામો તો વર્ષો સુધી ચાલતા હોય છે. અમદાવાદ-રાજકોટ વચ્ચે નેશનલ હાઈવે પર […]

રાજકોટમાં 20 જેટલી સરકારી કચેરીઓનો 100 કરોડથી વધુ પ્રોપર્ટી ટેક્સ બાકી

સૌરાષ્ટ્ર યુનિનો 16.78 કરોડ અને રેલવેનો 16.50 કરોડ બાકી વેરો, મ્યુનિ.કોર્પોરેશન બાકી વેરા અંગે ડિમાન્ડ નોટિસ આપીને સંતોષ માને છે, કલેકટર કચેરી સહિત અનેક સરકારી ઈમારતોનો વેરો બાકી બોલે છે રાજકોટઃ શહેરમાં નાગરિકોનો પ્રોપર્ટી ટેક્સ બાકી હોય તો સિલિંગ કરવા ઉપરાંત સખત પગલાં લેવામાં આવતા હોય છે. ત્યારે સરકારી ઈમારતોનો કરોડો રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ બાકી […]

રાજકોટમાં હેમુ ગઢવી હોલ ખાતે યુવા મહોત્સવનો દબદબાભેર પ્રારંભ,

યુવા મહોત્સવ 7મી ડિસેમ્બર સુધી ચાલશે, યુવા મહોત્સવમાં દૂહા-છંદ, ચોપાઈ સહિત 40 સ્પર્ધા યોજાશે, પ્રથમ દ્વિતિય વિજેતાઓને ઈનામો અપાશે રાજકોટઃ  શહેરનાં હેમુગઢવી હોલ ખાતે રાજ્યકક્ષાના યુવા મહોત્સવનો દબદબાભેર પ્રારંભ થયો છે, આજથી તારીખ 7 ડિસેમ્બર સુધી રાજ્યકક્ષાનાં યુવા મહોત્સવનું આયોજન કરાયું છે. શહેરનાં મેયર નયનાબેન પેઢાડિયાનાં હસ્તે આ કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. યુવા મહોત્સવમાં લોકવાર્તા, […]

રાજકોટમાં જુની કલેક્ટર કચેરીમાં સર્વર ડાઉન થતાં E-KYC માટે આવેલા લોકોએ હોબાળો મચાવ્યો

રેશનકાર્ડમાં E-KYC માટે સવારથી અરજદારોની લાગતી લાઈનો, સર્વર ડાઉન થયા બાદ વીજળી ડુલ થતાં અરજદારોને ટોકન અપાયા, સવારથી આવેલા અરજદારોને બપોર પછી આવવાનું કહેતા હોબાળો મચ્યો રાજકોટઃ ગુજરાતમાં રેશનકાર્ડધારકો માટે કેવાયસી કરાવવું ફરજિયાત છે. એટલે રેશનકાર્જ ધારકો કેવાયસી કરાવવા કામ-ધંધો છોડીને સવારથી સરકારી કચેરીઓમાં લાઈનો લગાવી રહ્યા છે. રાજકોટ શહેરની ઝોનલ કચેરીમાં રાશનકાર્ડ ઈ-કેવાયસી અને […]

રાજકોટમાં ખાનગી શાળા સંચાલકો DEOને પણ ગાંઠતા નથી, ખાસ કલરના સ્વેટરનો આગ્રહ

DEOએ પરિપત્ર કરી વિદ્યાર્થીઓ ગમે તે કલના સ્વેટર પહેરી શકે તેમાટે સુચના આપી હતી, કેટલીક ખાનગી સ્કૂલોનો ચોક્કસ કલરના સ્વેટર નિયત સ્થળેથી ખરીદવાનો આગ્રહ, કોંગ્રેસે વાલીઓની ફરિયાદ માટે હેલ્પલાઈન શરૂ કરી રાજકોટઃ  ગુજરાતમાં હવે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. ઠંડીથી બચવા માટે બાળકો ગરમ વસ્ત્રો પહેરીને શાળાએ જતાં હોય છે. ત્યારે કેટલીક ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code