1. Home
  2. Tag "rajkot"

રાજકોટના ગોંડલ ચોકડી પર ત્રિપલ અકસ્માત, ડમ્પર પલટી જતા ચાલક ઘવાયો

મોડી રાતે ખાનગી બસ, ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત, અકસ્માતને લીધે ટ્રાફિકજામ સર્જાયો, પોલીસે ક્રેન મંગાવીને પલટી ખાધેલા ડમ્પરને ખસેડીને ટ્રાફિક ક્લીયર કર્યો રાજકોટઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે રાજકોટ નજીક ગોંડલ ચોકડી હાઈવે પર ત્રિપલ અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં ખાનગી બસ, ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત બાદ ડમ્પર પલટી જતાં […]

રાજકોટના શાપર વિસ્તારમાં સ્વાનના ટોળાએ હુમલો કરતા બાળકનું મોત

શ્રમિક પરિવારનું 7 વર્ષનું બાળક ઘર પાસે રમી રહ્યું હતુ પોતાના બાળકના મોતની જાણ થતા વતન જવા નિકળેલા તેના પિતા પરત ફર્યા 5થી વધુ સ્વાને બાળકને બચકા ભર્યા હતા રાજકોટઃ શહેરના શાપર વિસ્તારમાં રખડતા કૂતરાંનો ત્રાસ વધી રહ્યો છે. ત્યારે કૂતરાના ટોળાએ 7 વર્ષના બાળક પર હુમલો કરીને બચકા ભરીને ગંભીર ઈજા પહોંચાડતા બાળકનું મોત […]

રાજકોટમાં તબીબ દંપત્તીને નકલી સોનું આપીને છેતરપિંડીના કેસમાં 4 શખસો પકડાયા

છેતરાઈ જતા બદનામીના ડરે મહિલા તબીબે આત્મહત્યા કરી હતી આરોપીઓએ તબીબને ખોદકામ દરમિયાન સોનું મળ્યાનું કહી વિશ્વાસમાં લીધા હતા તબીબ દંપત્તી એક કિલો સોનાના દાગીના 5 લાખમાં લેવા જતા છેતરપિંડીના ભોગ બન્યા રાજકોટઃ શહેરમાં એક તબીબી દંપત્તીએ સસ્તુ સોનું લેવાની લાલચમાં રૂપિયા 5 લાખ ગુમાવ્યા હતા. તબીબને ત્યાં સારવારના બહાને મહિલા સહિત કેટલાક શખસો આવ્યા […]

રાજકોટના આજી-1 ડેમમાં નર્મદાના નીર ઠાલવવાનો પ્રારંભ, 250 MCFT પાણી ઠલવાશે

આજી-1માં પાણી ઠલવાયા બાદ ન્યારી-1 ડેમને પણ નર્મદાના નીરથી ભરી દેવાશે જુલાઈના અંત સુધી શહેરને પુરતો પાણી પુરવઠો મળી રહેશે ન્યારી-1માં પણ 250 એમસીએફટી પાણીનો જથ્થો ઠલવાશે રાજકોટઃ શહેરમાં ચોમાસાના આગમન પહેલા શહેરીજનોને પીવાના પાણીની સમસ્યા ઊભી ન થાય તે માટે શહેરના આજી-1 ડેમાં સૌની યોજના હેઠળ નર્મદાના નીર ઠાલવવાનો પ્રારંભ કરાયો છે. આજી-1 ડેમમાં […]

રાજકોટમાં ફાયર NOC ન ધરાવતા બિલ્ડિંગોને આખરી નોટિસ બાદ કડક કાર્યવાહી કરાશે

ફાયર એનઓસી ન ધરાવનારાને હવે આખરી તક અપાશે ફાયર વિભાગની નોટિસ છતાંયે બિલ્ડિંગધારકો ગંભીરતાથી લેતા નથી બિલ્ડિંગધારકો સામે કેવા પગલાં લેવા તે મ્યુનિ. કમિશનર નક્કી કરશે રાજકોટઃ શહેરમાં અનેક કોમર્શિયલ અને રેસિડેન્ટ બિલ્ડિંગધારકો ફાયરની એનઓસી લેવામાં લાપરવાહી દાખવી રહ્યા છે. આવા બિલ્ડિંગધારકોને મ્યુનિ.કોર્પોરેશનના ફાયર વિભાગે બેવાર નોટિસો ફટકારી છે છતાંયે ફાયરની એનઓસી લેવામાં આવતી નથી. […]

રાજકોટ નજીક આવેલા પાલ ગામ પાસે ડમ્પરની અડફેટે બાઈકચાલકનું મોત

બાઈલચાલક યુવક કારખાનામાં નોકરી કરીને પરત ફરી રહ્યો હતો બે બહેનોના એકના એક ભાઈના મોતથી પરિવારમાં ગમગીની વ્યાપી ગઈ લોધિકા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી રાજકોટઃ  શહેર નજીક આવેલા પાળ ગામ પાસે બેકાબૂ ડમ્પરે બાઇકચાલકને અડફેટે લેતા બાઈકસવારનું મોત નિપજ્યું હતુ. આ અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસ દોડી આવી હતી. અને ડમ્પરચાલક સામે […]

રાજકોટના પૂર્વ ઝોનમાં મ્યુનિ.એ ગેરકાયદે 5 દૂકાનો અને મકાન તોડી પાડ્યા

આરએમસીએ પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી મ્યુનિએ અગાઉ નોટિસ આપી હતી છતાયે ગેરકાયદે બાંધકામ દુર ન કરાયા મ્યુનિની કડક કાર્યવાહીથી દબાણકર્તાઓમાં ફફડાટ રાજકોટઃ શહેરમાં ગેરકાયદે બાંધકામો સામે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. મ્યુનિ. દ્વારા ગઈકાલે પૂર્વ ઝોનમાં આવેલા વોર્ડ નં.5માં માલધારી સોસાયટી, ભવાની રોડવેઝ વાળી શેરીમાં ગેરકાયદે બાંધકામ દુર […]

રાજકોટમાં TRP ગેમ ઝોનના પીડિતોને ન્યાય માટે કોંગ્રેસ રેલી યોજે તે પહેલા નેતાઓની અટકાયત

કોંગ્રેસના નેતાઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપી પીડિયોને ન્યાય અપાવવા કોંગ્રેસ 6 દિવસ કાર્યક્રમો યોજશે ઘટનાને વર્ષ વિતી ગયું છતાંયે મૃતકોના પરિવારોને ન્યાય મળ્યો નથી રાજકોટઃ શહેરમાં એક વર્ષ પહેલા એટલે કે, ગઈ તા. 25 મે, 2024ને શનિવારની સાંજે શહેરના કાલાવાડ રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં 27 લોકો જીવતા […]

રાજકોટમાં 10 બકરાની બલી ચડી, પોલીસ પહોંચતા જ ટોળાએ પથ્થરમારો કરતા ફાયરિંગ

શહેરના ગોંડલ રોડ પર દોલતપરા શેરી-1માં માતાજીના માંડવાનું આયોજન કરાયું હતુ 10 બકરાની બલી બાદ 11માં બકરાની બલી ચડે તે પહેલા પોલીસ પહોંચી ટોળાંએ પોલીસ પર પથ્થરમારો કરીને વાહનોમાં તોડફોડ કરી રાજકોટઃ શહેરમાં  ગોંડલ રોડ પર આવેલા દોલતપરા શેરી નંબર-1માં માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બકરાંની બલી ચડાવવામાં આવતી હોવાનો કંન્ટ્રોલરૂમને મેસેજ મળતા […]

રાજકોટમાં 38 બુટલેગરોના 55 જેટલાં ગેરકાયદે દબાણો તોડી પડાયા

શહેર પોલીસ અને આરએમસી દ્વારા ડિમોલિશન હાથ ધરાયું વીજ જાડોણો કાપવા પીજીવીસીએલના અધિકારીઓ પણ જોડાયા 2610 ચોરસ મીટર જગ્યા પર કરેલાં દબાણને દૂર કરાયા રાજકોટઃ શહેરમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 38 જેટલા બુટલેગરોના ગેરકાયદે દબાણો તોડી પાડવાની કાર્યવાહી આજે સવારથી હાથ ધરવામાં આવી હતી. શહેર પોલીસ દ્વારા મ્યુનિ.કોર્પોરેશન અને પીજીવીસીએલના અધિકારીઓને સાથે રાખીને 38 બુલેગરોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code