1. Home
  2. Tag "rajkot"

NSO દ્વારા રાજકોટ ખાતે 27 નવેમ્બરે એએસઆઈ અંગે કાર્યશિબિર યોજાશે

રાજકોટઃ ભારત સરકારના આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MOSPI) હેઠળ નેશનલ સ્ટેટિસ્ટિકસ ઑફિસ (NSO) ભારતમાં 1950થી વિવિધ સર્વેક્ષણો કરી રહ્યું છે. વાર્ષિક ઉદ્યોગ સર્વેક્ષણ (ASI) ભારતની ઔદ્યોગિક આંકડાશાસ્ત્ર માટેનો મુખ્ય સ્ત્રોત છે. આ સર્વેક્ષણ દર વર્ષે આંકડાશાસ્ત્ર સંગ્રહણ (COS) કાયદો, 2008 અને તેના હેઠળ 2011માં બનાવેલા નિયમો હેઠળ કરવામાં આવે છે. આ કાર્યશાળા ઔદ્યોગિક એકમો/ઉધમી […]

રાજકોટમાં જાહેર રસ્તાઓ પર 100થી વધુ CCTV કેમેરા બંધ, મ્યુનિને કંઈ પડી જ નથી

શહેરના 23 મુખ્ય રસ્તા પરના સીસીટીવી બંધ થતાં પોલીસને રજુઆત કરવી પડી, રાજકોટને સ્માર્ટસિટી બનાવવામાં મ્યુનિ.કોર્પોરેશનને કોઈ રસ નથી, મ્યુનિના સત્તાધિશો એજન્સી પાસે કામ કરાવી શકતા નથી  રાજકોટઃ  શહેરમાં સ્માર્ટસિટી યોજના અંતર્ગત વર્ષ 2017માં આઈવે પ્રોજેક્ટના કામો હાથ ધરવામાં આવ્યા હતા, જેમાં મંજુરી મળ્યાને એક વર્ષ બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેર માર્ગે પર 1000 જેટલા […]

રાજકોટમાં જુના માર્કટિંગ યાર્ડમાં મગફળી અને બારદાનના જથ્થામાં લાગી આગ

ખેડુતો પાસેથી ટેકાના ભાવે ખરીદેલી મગફળી અને ખાલી બારદાનમાં આગ, બે કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી, મગફળીના 2000 કટ્ટા બચાવી લેવાયા રાજકોટઃ શહેરના જુના માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદાયેલી મગફળી અને ખાલી બારદાનના જથ્થામાં આગ લાગતા અફડા-તફડી મચી ગઈ હતી. દરમિયાન આગ લાગ્યાની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયર ફાયટરો દોડી આવ્યા હતા. અને બે […]

રાજકોટના બન્ને જળાશયોમાં સપાટી ઘટતા નર્મદા નીર ઠાલવવા સરકારને રજુઆત

આજી ડેમમાં જાન્યુઆરીમાં તળિયા દેખાશે, ન્યારી ડેમમાં માર્ચ સુધી ચાલે એટલો જ પાણીનો જથ્થો, RMCએ 2500 MCFT પાણી આપવાની માગ કરી રાજકોટઃ ચોમાસાની વિદાય અને શિયાળાના આગમનને હજુ એક મહિનો પણ થયો નથી ત્યાં રાજકોટ શહેરને પાણી પુરૂ પાડતા આજી અને ન્યારી ડેમની જળસપાટીમાં ઘટાડો થયો છે. જેમાં આજી ડેમમાં માત્ર બે મહિના ચાલે એટલું […]

રાજકોટના પડધરી નજીક પ્લાસ્ટિકની ફેકટરીમાં લાગી ભીષણ આગ

પ્લાસ્ટિકની ફેકટરીમાં આગે વિકરાળ રૂપ ધારણ કરતા મેજર કોલ અપાયો, ત્રણ જિલ્લામાંથી ફાયર ફાયટરો દોડી ગયા, આગ પર સતત પાણીના મારા બાદ 70 ટકા કાબુ મેળવાયો રાજકોટઃ જિલ્લાના પડધરી નજીક આવેલી એક પ્લાસ્ટિક ફેક્ટરીમાં ગતરાત્રિના સમયે ભીષણ આગ ફાટી નિકળતા ફાયર બ્રિગેડનો સ્ટાફ દોડી ગયો હતો અને આગને કાબુમાં લેવા પ્રયાસો કર્યા હતા. દરમિયાન આગએ […]

સાંસદની ફરિયાદ બાદ રેશનિગના સડેલા અનાજની તપાસ માટે ગાંધીનગરથી ટીમ ત્રાટકી

સાંસદ મોકરિયાએ સડેલા અનાજ અંગે કલેકટરને ફરિયાદ કરી હતી, રેશનિંગની દુકાનોમાં સઘન તપાસ, સડેલા અનાજના નમૂના લેવાયા, પુરવઠાના ગોદામમાંથી સડેલા અનાજનું વિતરણ થાય છે રાજકોટઃ તાજેતરમાં જિલ્લા કલેકટર સાથેની બેઠકમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ રેશનિંગની દુકાનોમાં સડેલુ અને હલકી કક્ષાનું અનાજ વિતરણ થઈ રહ્યુ હોવાની ફરિયાદ કરીને સડેલા અનાજના નમુના પણ આપવામાં આવ્યા હતા. આથી […]

રાજકોટમાં ડુપ્લીકેટ અમેરિકન ડોલર આપીને છેતરપિંડી કરતા 3 શખસો પકડાયા

સસ્તા ભાવે ડોલર આપવાનું કહીને નકલી ડોલર પધરાવી દેતા હતા, પોલીસે 9400 નકલી ડોલર જપ્ત કર્યા, ઠગ ત્રિપુટી વેપારીઓને વાતચિતમાં ભોળવીને શિકાર બનાવતી હતી રાજકોટઃ કહેવત છે ને કે લોભીયા હોય ત્યાં ધૂતારા ક્યારેય ભુખે મરતા નથી. સસ્તામાં લેવાની લાહ્યમાં લોકો આબાદ છેતરાતા હોય છે. સસ્તા સોના બાદ હવે સસ્તા ડોલરના નામે ચીટિંગ આચરતી ટોળકીની […]

રાજકોટની આજી નદી ગાંડી વેલને લીધે લીલીછમ, મ્યુનિ.ની નિષ્ક્રિયતા

RMCએ 3.20 કરોડના ખર્ચે ખરીદેલા બે મશીનો ધૂળ ખાય છે, નદીકાંઠા વિસ્તારમાં મચ્છરજન્ય રોગચાળો ફાટી નિકળવાની દહેશત, નદીમાં જળકૂંભી( ગાંડીવેલ)ને હટાવવાની મ્યુનિને ફુરસદ મળતી નથી રાજકોટઃ શહેરમાં આજી નદીમાં જળકુંભી યાને ગાંડીવેલને લીધે જ્યાં નજર નાંખો ત્યાં પાણીને બદલે લીલી વેલ જોવા મળે છે, નદીમાં ગાંડી વેલને લીધે નદીકાંઠા વિસ્તારોમાં મચ્છરોનો ભારે ઉપદ્રવ વધી રહ્યો […]

ગુજરાતઃ આલ્કોહૉલ ડિટેક્શન ડોગ ‘આદ્રેવ’ની મદદથી સૌ પ્રથમ પ્રોહિબિશન કેસ રાજકોટમાં નોંધાયો

અમદાવાદઃ ગુજરાત પોલીસે રાજ્યમાં આલ્કોહૉલ ડિટેક્શન માટે એક ડોગને ખાસ તાલીમ આપીને બુટલેગરો દ્વારા યુક્તિપૂર્વક સંતાડેલા આલ્કોહોલને પકડવા માટે તૈયાર કર્યો છે. આ આલ્કોહૉલ ડિટેક્શન ડોગ ‘આદ્રેવ’ની મદદથી ગુજરાતનો સૌ પ્રથમ પ્રોહિબિશન કેસ તાજેતરમાં રાજકોટમાં નોંધાયો છે.  રાજ્યના પોલીસ વડા  વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ આલ્કોહોલ ડિટેક્શન માટે ગુજરાત પોલીસ હસ્તકની નરોડા સ્થિત ડોગ ટ્રેનિંગ સ્કુલ […]

રાજકોટમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ છે, પણ વિદેશની એકપણ ફલાઈટ્સ ઉડાન ભરતી નથી

સૌરાષ્ટ્ર ચેમ્બર્સ દ્વારા સરકારને રજુઆત, રાજકોટથી દિલ્હી અને મુંબઈની વહેલી સવારની ફ્લાઈ ચાલુ કરવા માગ, એરપોર્ટ પરથી રોજ 12 ડોમેસ્ટીક ફ્લાઈટ ઉડાન ભરે છે રાજકોટઃ શહેરની ભાગોળે રાજકોટ-અમદાવાદ હાઈવે નજીક હીરાસર ગામ પાસે કરોડો રૂપિયાના ખર્ચે ઈન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ એરપોર્ટનું લોકાર્પણ કરાયું ત્યારે સૌરાષ્ટ્રવાસીઓને આશા હતી કે, હવે વિદેશ જવા માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code