1. Home
  2. Tag "rajkot"

શું આ ત્રણ બેઠકો પર ભાજપ વિજયની હેટ્રિક લગાવી શકશે ? જાણો ભાજપ સામે કયા પડકાર

રાજકોટ બેઠક આ વખતની ચૂંટણીમાં રાજકોટ લોકસભા બેઠક ખૂબ જ ચર્ચાઓમાં રહી છે. ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ રાજા રજવાડા પર કરેલી ટિપ્પણી બાદ વિરોધ વધી ગયો રૂપાલાની સામે કોંગ્રેસે આ બેઠક પર પરેશ ધાનાણીને મેદાને ઉતાર્યા. પછી વિવાદ ઉભો થયો લેઉવા પાટીદાર vs કડવા પાટીદારોનો. રૂપાલા કડવા પાટીદાર સમાજના છે જયારે ધાનાણી લેઉવા પાટીદાર સમાજથી […]

રાજકોટમાં અસહ્ય ગરમીમાં વાયરલ ઈન્ફેક્શનનો વાયરો, શરદી-ઊઘરસના કેસમાં પણ થયો વધારો,

રાજકોટઃ શહેરમાં વધતા જતા તાપમાનને લીધે વાયરલ બિમારીના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં શરદી-ઉધરસ અને તાવ સહિત વાયરલ ઈન્ફેક્શનનાં કેસોમાં વધારો થયો છે. જેમાં મેલેરિયાનો 1 સહિત વિવિધ રોગોનાં મળીને કુલ 1316 કેસ નોંધાયા છે. જ્યારે ગત સપ્તાહે વિવિધ રોગનાં કુલ 1400 કરતા વધુ કેસ નોંધાયા હતા. જોકે, આ આંકડાઓ માત્ર […]

રાજકોટમાં મ્યુનિ.ની અનોખી ટોય લાયબ્રેરી, બાળકો માટે માત્ર રૂપિયા 20 ભરીને નવા રમકડાં મળે છે

રાજકોટ: શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા નાના બાળકો માટે શહેરમાં ચાર સ્થળોએ ટોય લાયબ્રેરી શરૂ કરવામાં આવી છે. જેને સારોએવો આવકાર મળી રહ્યો છે. હાલ શાળાઓમાં ઉનાળાનું વૅકેશન ચાલી રહ્યું છે. એવામાં બાળકો મોટાભાગનો સમય રમવામાં પસાર કરે છે. પણ આ બાળકો વેકેશનમાં એકને એક રમકડાથી રમીને કંટાળી જતા હોય છે. બીજી તરફ રમકડાં પણ એટલા મોંઘા હોય […]

રાજકોટમાં અટલ સરોવર ખૂલ્લું મુકાયા બાદ પ્રથમ દિવસે 10,000થી વધુ લોકો ઉમટી પડ્યાં,

રાજકોટઃ શહેરમાં ગુજરાતના સ્થપના દિન 1લીમેને બુધવારે લોકો માટે અટલ સરોવર ખુલ્લું મૂકવામાં આવતા પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યાં હતા. અટલ સરોવરમાં પ્રવેશ માટે  ટિકિટ લેવામાં લાંબી લાઈનો જોવા મળી હતી. અટલ બ્રિજ સરોવરમાં લોકોએ ફાઉન્ટેઈન અને લેઝર શોની મોજ માણી હતી. રાજકોટ શહેરના રૈયા સ્માર્ટ સીટી ખાતે 136 કરોડના ખર્ચે મ્યુનિ.કોર્પોરેશન […]

રાજકોટમાં ગોંડલ હાઈવે પર સિટી બસમાં એકાએક આગ લાગી, પેસેન્જરો ઉતરી જતાં જાનહાની ટળી

રાજકોટઃ શહેરમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને વટાવી ગયો છે. અસહ્ય ગરમીને લીધે લોકોના જનજીવન પર અસર પડી રહી છે. સાથે વાહનોમાં હીટિંગને લીધે આગના બનાવો પણ વધી રહ્યા છે. ત્યારે શહેરના ત્રિકોણ બાગથી શાપર-વેરાવળ તરફ જઈ રહેલી સિટી બસમાં એન્જિનમાંથી ધૂમાડો નિકળ્યા બાદ આગ લાગી હતી. જો કે ડ્રાઈવરે સમયસુચકતા દાખવીને બસ રોડ સાઈડ પર […]

રાજકોટમાં આજે અટલ સરોવરમાં ફાઉન્ટેન, ગાર્ડન અને ન્યુ રેસકોર્સ લોકો માટે ખૂલ્લુ મુકાશે

રાજકોટઃ શહેરમાં આજે અટલ સરોવર, ગાર્ડન તેમજ નવું રેસકોર્સનું આજે તા. 1લી મેના રોજ લોકાર્પણ કરવામાં આવશે. શહેરની મધ્યે આવેલા રેસકોર્સમાં લોકો ટહેલવું પસંદ કરે છે આસપાસના બગીચાઓ, ક્રીડાંગણો શહેરવાસીઓ માટે સૌથી લોકપ્રિય છે. હવે નવા રેસકોર્સ એટલે કે અટલ સરોવરમાં પ્રવેશવા માટે ચાર્જ દેવો પડશે. બાળકોની 10 રૂપિયા ટિકિટ જ્યારે વયસ્કોની 25 રૂપિયા ટિકિટ […]

રાજકોટના શાપરમાં બપોરના ટાણે 2,9 તિવ્રતાનો ભૂકંપનો આંચકો, લોકો ઘરની બહાર દોડી આવ્યા

રાજકોટઃ કચ્છમાં હજુ ગુરૂવારે ભૂકંપના આંચકા બાદ રાજકોટના શાપર અને આજુબાજુના વિસ્તારોમાં  પણ શુક્રવારે બપોરના ટાણે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. 2.9ની તીવ્રતાના ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજકોટથી 16 કીમી દુર હતું. ગત 12મી એપ્રિલે આ જ ક્ષેત્રમાં ઉપરાઉપરી ચાર આંચકા અનુભવાયા હતા અને તેનુ કેન્દ્રબિંદુ રાજકોટથી દક્ષિણ-દક્ષિણપુર્વમાં 17 કીમી દુર હતુ. આજના આંચકાનુ કેન્દ્રબિંદુ એક કીમી નજીક […]

રાજકોટના ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીકના હીરાસર સહિત 8 ગામોમાં ટેન્કરરાજ, ગ્રામજનો પરેશાન

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ઉનાળો આંકરો બનતા ઘણા વિસ્તારોમાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે. જેમાં રાજકોટ જિલ્લાના કેટલાક ગામડાંમાં ટેન્કરોથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. શહેરના ઈન્ટરનેશન એરપોર્ટની નજીક આવેલા હીરાસર ગામ સહિત 8 જેટલાં ગામોમાં ટેન્કરોથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. છેલ્લા એક પખવાડિયાથી પાણીની સમસ્યા ઊભી થઈ છે. કેટલાક ગામો એવા છે. કે, પીવા […]

રાજકોટમાં ક્ષત્રિય સમાજના મહાસંમેલનમાં કરાયો રણ ટંકાર, રૂપાલાની ટિકિટ રદ કરો,

રાજકોટઃ લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ એક સભામાં કરેલા ઉચ્ચારણો સામે ક્ષત્રિય સમાજ મેદાને પડ્યો છે. અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માગણી કરી રહ્યો છે. બીજીબાજુ ભાજપ રૂપાલાના મુદ્દે નમતું જોખવા તૈયાર નથી. ત્યારે રાજકોટમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન આજે રવિવારે સાંજે યોજાયું હતું. જેમાં મોટી સંખ્યમાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડ્યા હતા. આ સંમેલનમાં […]

રાજકોટમાં કાલે રવિવારે યોજાનારા ક્ષત્રિય સંમેલનમાં લાખોની સંખ્યામાં સમાજના લોકો ઉમટી પડશે

રાજકોટઃ લોકસભાની ચૂંટણી માટે રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા વિવાદાસ્પદ ઉચ્ચારણો સામે ક્ષત્રિય સમાજ ટિકિટ પરત ખેંચવાની માગ કરી રહ્યો છે. સામે ભાજપ મક્કમ છે, અને રૂપાલા 16મીએ ઉમેદવારી ફોર્મ ભરવાના છે. ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા 14 એપ્રિલને રવિવારે રાજકોટ નજીક આવેલા રતનપર પાસે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, મોટી સંખ્યામાં ક્ષત્રિય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code