1. Home
  2. Tag "rajkot"

રાજકોટમાં ભર ઉનાળે પાણીકાપ સામે મહિલાઓએ માટલાં ફોડીને કર્યો વિરોધ

રાજકોટના ગોકૂળધામ, આંબેડકર ચોક વિસ્તારની મહિલાઓએ કર્યું પ્રદર્શન કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરો પણ વિરોધમાં જોડાયા પાણીની સમસ્યા સામે ભાજપના પદાધિકારીઓ નિષ્ક્રિય રાજકોટઃ શહેરમાં સૌની યોજના અંતર્ગત આજી અને ન્યારી ડેમને નર્મદાના નીરથી ભરી દેવામાં આવ્યા છે. શહેરમાં ઉનાળા દરમિયાન પીવાના પાણીની કોઈ જ મુશ્કેલી નહીં પડે એવો મ્યુનિના તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. બીજાબાજુ  પ્રિમોન્સૂનની […]

રાજકોટમાં લૂખ્ખા તત્વોની રંજાડ, અમરનગરમાં માથાભારે તત્વોએ મચાવ્યો આતંક

અમદાવાદના વસ્ત્રાલ જેવી જ ઘટના રાજકોટમાં બની બે દિવસ પહેલા પણ છરી સાથે આતંક મચાવ્યો હતો છતાં પોલીસે પગલાં ન લીધા મહિલાઓ પર મીર્ચી સ્પ્રે છાંટીને સોડા બોટલોના ઘા કર્યા રાજકોટઃ શહેરમાં પોલીસનો ડર ન હોય તેમ માથાભારે તત્વોની લૂખ્ખાગીરી વધતી જાય છે. સામાન્ય વાતમાં ઝગડો કરીને મારામારીના બનાવો પણ વધતા જાય છે. ત્યારે શહેરના […]

રાજકોટમાં માધાપર વિસ્તારમાં પાણીની વિકટ સમસ્યા લોકો પરેશાન

માધાપર વિસ્તારની વિનાયક વાટિકા સહિત અનેક સોસાયટીઓમાં ટેન્કરરાજ મ્યુનિ. વેરા ઉઘરાવે છે પણ નળના જોડાણો આપતી નથી રજુઆત કર્યા બાદ મ્યુનિ, દ્વારા પાણીના ટેન્કર મોકલવામાં આવે છે રાજકોટઃ શહેરમાં દર ઉનાળા દરમિયાન પાણીની સમસ્યા રહેતી હોય છે. જોકે સૌની યોજનાનો લાભ મળતા શહેરના આજી અને ન્યારી ડેમ નર્મદાના નીરથી ભરી દેવાતા હવે પાણીની સમસ્યા ભૂતકાળ […]

રાજકોટના પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલયમાં સફેદ વાઘણે બે બચ્ચાને આપ્યો જન્મ

વાઘણ કોવેરી બચ્ચા પાસે કોઈને ફરકવા દેતી નથી બચ્ચા નર છે કે માદા તે હજુ જાણી શકાયું નથી વેટનરી ડોકટર અને તેની ટીમ દ્વારા વાઘણ પર સીસીટીવીથી સતત મોનિટરિંગ રાજકોટઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલયમાં સફેદ વાઘણ કાવેરીએ વાઘ દિવાકર સાથે સંવનન બાદ 105 દિવસે બે  બાળ વાઘને જન્મ આપ્યો છે. હાલમાં વાઘણ […]

રાજકોટમાં કાલાવડ રોડ પર પૂર ઝડપે કારે બાઈકને ટક્કર મારતા બાઈકસવારનું મોત

બાઈકસવાર યુવાન પાંવ-ભાજીના લારી ચલાવી પરિવારનું ગુજરાન કરતો હતો પોલીસે કારચાલક સામે ગુનોં નોંધીને તપાસ હાથ ધરી બાઈકસવાર યુવાન રાતે પાંઉ લેવા જતો હતો ત્યારે સર્જાયો અકસ્માતનો બનાવ રાજકોટઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ કાલાવડ વિસ્તારમાં બન્યો હતો. જેમાં કારએ બાઈકને ટક્કર મારતા બાઈકસવાર શ્રમજીવી યુવાનું મોત નિપજ્યું […]

રાજકોટ નજીક અમદાવાદ હાઈવે પર શેમ્પુની ફેકટરીમાં લાગી ભીષણ આગ

ભાષણ આગ કાબુમાં ન આવતા મેજર કોલ જોહેર કરાયો ફોમનો મારો ચલાવી આગ કાબૂમાં લેવા પ્રયાસ ફેટકરીમાં કેમિકલ હોવાને લીધે આગએ વિકરાળરૂપ ધારણ કર્યુ રાજકોટઃ શહેર નજીક અમદાવાદ હાઈવે પર આવેલી શેમ્પુની ફેકટરીમાં ભીષણ આગ ફાટી નિકળી છે. જોતજોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કર્યું છે. આગની જાણ થતાં જ રાજકોટ ફાયર વિભાગના જવાનો ફાયટરો સાથે […]

રાજકોટમાં મ્યુનિના પ્લોટમાં કચરાના વાહનોના પાર્કિંગ સામે 10 સોસાયટીના લોકોનો વિરોધ

કચરા ભરેલા વાહનોના પાર્કિંગને લીધે આજુબાજુના લોકોએ વિરોધ કર્યો રાતે સ્થાનિક રહિશોએ મોબાઈલની ફ્લેશ લાઈટ કરીને નારા લગાવ્યા મંદિરની બાજુમાં મ્યુનિના ખૂલ્લા પ્લોટ્સમાં ટીપરવાન માટેનું પાર્કિંગ રાજકોટઃ  શહેરના મવડી વિસ્તારમાં મ્યુનિની માલિકીના પ્લોટમાં 6 વોર્ડના કચરા ભરેલા ટીપરવાનના પાર્કિંગ માટેનો નિર્ણ લેવાતા સ્થાનિક લોકોએ ભારે વિરોધ કર્યો છે. મ્યુનિ. સત્તાધિશોના આ નિર્ણયથી આસપાસની અલગ-અલગ સોસાયટીમાં […]

રાજકોટમાં મ્યુનિ. સંચાલિત 18 કોમ્યુનિટી હોલ હવે પખવાડિયામાં ખૂલ્લા મુકાશે

તમામ કોમ્યુનિટી હોલમાં ફાયરના સાધનો ફિટ કરવાની કામગીરી પૂર્ણ લગ્ન પ્રસંગ માટે વ્યાજબી દરે હોલ ભાડે અપાશે સાંસ્કૃતિક કાર્યક્રમો માટે પણ હોલ ભાડે અપાશે રાજકોટઃ શહેરમાં ટીઆરપી ગેમ ઝોનની દૂર્ઘટના બાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા તમામ 18 કોમ્યુનિટી હોલ ફાયરનાં સાધનો ફિટ કરવાની કામગીરી માટે બંધ કરવામાં આવ્યા હતા. આ પૈકી હાલ અડધા કરતા વધુ હોલમાં કામગીરી […]

રાજકોટના નાકરાવાડી ગામે ફૂડ ફેક્ટરીમાં લાગી આગ, મોટી જાનહાની ટળી

અમદાવાદઃ રાજકોટ શહેરથી થોડે દૂર આવેલા નાકરાવાડી ગામ પાસે આવેલી KBZ ફૂડ નામની ફેક્ટરીમાં આગ લાગી છે. 4 ફાયર ફાયટરો સ્થળ પર પહોંચ્યા છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે. આગ એટલી બધી વિકરાળ છે કે 5 કિલોમીટર સુધી ધૂમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. થોડીવારમાં જ આગે વિકરાળ સ્વરુપ ધારણ […]

રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝૂમાં અસહ્ય ગરમીથી પ્રાણીઓને બચાવવા ખાસ વ્યવસ્થા કરાઈ

પાંજરાઓ પર ફુવારા અને વુડન શેલ્ટર મુકાયા ગરમીને લીધે પ્રાણીઓનાં ખોરાકમાં મોટો ઘટાડો નોંધાયો જરૂરિયાત મુજબ કુલરની પણ વ્યવસ્થા કરવામાં આવી રાજકોટઃ શહેરમાં તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરના પ્રદ્યુમન પાર્ક ઝૂમાં અસહ્ય ગરમીથી પ્રાણીઓ અને પક્ષીઓને બચાવવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં પ્રાણી-પક્ષીઓના પાંજરાઓમાં ફુવારા અને વુડન શેલ્ટર, રીંછ માટે ફ્રુટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code