1. Home
  2. Tag "rajkot"

રાજકોટમાં શિક્ષણના હેતુ માટે ફાળવેલી કરોડોની કિંમતી જમીન પર ખાણીપીણીની બજાર

વિરાણી હાઈસ્કૂલની જમીનનો કોમર્શિયલ ઉપયોગ સામે વિરોધ ક્રિકેટ અને ફુટબોલના મેદાન પણ ભાડે અપાયેલા છે શરતભંગની કાર્યવાહી કરવા હાઈસ્કૂલના પૂર્વ વિદ્યાર્થીઓની માગ રાજકોટઃ શહેરમાં વર્ષો જુની એટલે કે આઝાદી કાળથી કાર્યરત વિરાણી હાઈસ્કૂલની કરોડોની કિંમતી જમીનનો કોમર્શિય હેતુ માટે ઉપયોગ થતાં વિરોધ ઊભો થયો છે. વિરાણી હાઈસ્કૂલની જમીન શૈક્ષણિક હેતુ માટે ફાળવવામાં આવેલી છે. છતાં […]

રાજકોટમાં પૂરફાટ ઝડપે કારએ ત્રણ વાહનોને અડફેટે લેતા એક્ટિવાચાલકનું મોત

શહેરના માલવિયાનગરમાં પૂરફાટ ઝડપે કારે ત્રણ વાહનોને અડફેટે લીધા રાતના 10થી 11ની વચ્ચે બન્યો બનાવ કારચાલકની પોલીસે કરી ધરપકડ રાજકોટઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં શહેરના માલવિયાનગરમાં મવડી મેઈન રોડ ઉપર કાળભૈરવ દાદાના મંદિર પાસે અકસ્માતનો વધુ એક બનાવ બન્યો હતો, 100થી 120ની ઝડપે જતી કારે ત્રણ વાહનચાલકોને અડફેટે લીધા હતા. આ […]

રાજકોટના એટ્લાન્ટિસ બિલ્ડિંગના 5માં અને 6ઠ્ઠા માળે આગ લાગતા 3નાં મોત

હાઇડ્રોલિક લિફ્ટથી લોકોને નીચે ઉતારાયા પોલીસ કમિશનર સહિત અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા, બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો રાજકોટઃ શહેરના 150 ફૂટ રિંગરોડ પર આવેલા એટ્લાન્ટિસ બિલ્ડિંગના પાંચમાં અને છઠ્ઠા માળે આગ લાગતા અફડા-તફડી મચી ગઈ હતી. આ ઘટનામાં 3 લોકોના મોત થયા છે. આગ લાગ્યાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો […]

રાજકોટના આજી અને ન્યારી ડેમને માર્ચ મહિનાના અંત સુધીમાં ભરી દેવાની RMCની માગ

એપ્રિલ-મે મહિનામાં સૌની યોજનાની પાઈપ લાઈનનું મેઈન્ટેનન્સ હાથ ધરાશે આજી અને ન્યારી ડેમમાં એપ્રિલ માસનાં અંત સુધી ચાલે એટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ સરકારની મંજુરી મળતા રાજકોટના બન્ને ડેમ પખવાડિયામાં ભરી દેવાશે રાજકોટઃ દર ઉનાળામાં રાજકોટ શહેરમાં પાણીની સમસ્યા ઉદભવતી હોય છે. જોકે સૌની યોજના હેઠળ શહેરના આજી અને ન્યારી ડેમ નર્મદાના પાણી ભરી દેવામાં આવતા […]

રાજકોટ નજીક ટ્રકે રિક્ષાને અડફેટે લેતા એક બાળકી સહિત 6ના મોત

રોંગ સાઈડમાં આવતો ટ્રક ફરી વળતા રિક્ષાનો કચ્ચરઘાણ નિકલી ગયો જામનગરના વાંઝા પરિવારના ત્રણના મોતથી ગમગીની વ્યાપી ગઈ એકસાથે ત્રણ-ત્રણ અર્થીઓ ઉઠતા પરિવારજનોનું હૈયાફાટ રૂદન રાજકોટઃ ગુજરાતમાં હાઈવે પર અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. જેમાં ગઈકાલે સાંજના સમયે રાજકોટના માલીયાસણ નજીક હાઈવે પર ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા રિક્ષામાં પ્રવાસ કરી રહેલા એક બાળકી […]

રેલવે ટ્રેક પર કાનમાં હેન્ડ ફ્રી ભરાવી ચાલતા કિશોરને બચાવવા જતા ટ્રેનની અડફેટે બેના મોત

રાજકોટમાં માલધારી ફાટક પાસે બન્યો બનાવ ઉત્તર પ્રદેશના શ્રમિકો સ્ટીલ ફેકટરીમાં કામ કરતા હતા ટ્રેને વ્હીસલ મારી પણ કિશોર મોબાઈલમાં મશગુલ બન્યો હતો રાજકોટઃ મોબાઈલમાં ઘણીવાર કેટલાક લોકો એટલા બધા વ્યસ્ત બની જાય છે કે, આજુબાજુ શુ ચાલી રહ્યું છે, એનું પણ ધ્યાન રહેતું નથી. આવો જ એક બનાવ રાજકોટમાં બન્યો છે. શહેરના માલધારી ફાટક […]

રાજકોટની ખાનગી મેટરનીટી હોસ્પિટલના CCTV કૂટેજ વેચનારા બે આરોપીની મહારાષ્ટ્રથી ધરપકડ

આરોપીઓએ હોસ્પિટલના સીસીટીવી કેમેરાના આઈપીના આધારે ફૂટેજ હેક કર્યા હતા બન્ને આરોપીઓને રિમાન્ડ પર લઈ માહિતી ઓકાવાશે આરોપીઓ અશ્લિલ કૂટેજ વેચીને કમાણી કરતા હતા રાજકોટઃ શહેરની ખનગી મેટરનીટી હોસ્પિટલમાં સારવાર માટે આવેલી મહિલાઓના આપત્તિજનક સીસીટીવી ફૂટેજ વાઇરલ થતાં ગંભીર સવાલો ઊઠ્યા છે. આ કેસમાં અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમ આ કેસમાં ઊંડાણથી તપાસ કરી રહી છે. […]

રાજકોટમાં મિશ્ર ઋતુંને કારણે રોગચાળો વકર્યો, શરદી-ઉધરસ તાવના ઘેર-ઘેર દર્દીઓ

ખાનગી અને સરકારી દવાખાને દર્દીઓની લાગતી લાઈનો મ્યુનિના ચોપડે શરદી-ઉધરસ અને તાવનાં 1803 દર્દી નોંધાયા ઝાડા-ઊલટી સહિત વિવિધ રોગના 2000 કેસ નોંધાયા રાજકોટઃ શહેરમાં હાલ બપોરના ટાણે ગરમી અને રાત્રે ઠંડી એમ બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સોમવારે શહેરમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રીએ પહોંચ્યુ હતું. બે ઋતુને કારણે શહેરમાં વાયરલ બિમારીના કેસમાં વધારો થયો […]

રાજકોટ નજીક બિહારી ટ્રક ડ્રાઈવરની લૂંટ કરીને લૂંટારૂ શખસ કારમાં ભાગવા જતાં અકસ્માત

રાજકોટના મોરબી રોડ પર ટ્રક ડ્રાઈવરનું અપહરણ કરીને છરીની અણિએ લૂંટ કરી હતી કારમાં નાસી રહેલા લૂંટારૂ શખસનો પોલીસે પીછો કરતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા માલિયાસણ ચોકડી પાસે કાર દીવાલ સાથે અથડાતા પોલીસે આરોપીને દબોચી લીધો રાજકોટઃ શહેરના મોરબી રોડ પર બેડી ચોકડી નજીક મધરાત બાદ લૂંટારૂ શખસે બિહારી ટ્રક ડ્રાઈવરનું અપહરણ કરીને તેને મારમારીને છરીની […]

રાજકોટના હીરાસર એરપોર્ટ પર આધુનિક ટર્મિનલ ખૂલ્લુ મુકાયુ

નવું ટર્મિનલ 2800 મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયુ 450 મુસાફરો માટેની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી 12 ઇમીગ્રેશન સેન્ટર અને અરાઇવલ હોલમાં 26 ઇમીગ્રેશન કાઉન્ટર ઉભા કરાયા રાજકોટઃ શહેર નજીક અમદાવાદ હાઇવે આવેલા હીરાસર ગ્રીન ફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આજે રવિવારે 23,000 ચો.મી.માં નવનિર્મિત આધુનિક ટર્મિનલને ખુલ્લું મુકવામાં આવ્યું હતુ. રાજકીય પદાધિકારીઓ અને સ્થાનિક રાજકીય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code