1. Home
  2. Tag "rajya sabha"

લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષનો હંગામો, સંભાલ સહિતના મુદ્દા ઉઠાવ્યાં

નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રના ત્રીજા દિવસે સવારે 11 વાગ્યે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઈ હતી. આ દરમિયાન વિપક્ષના હોબાળાને કારણે બુધવારે લોકસભાની કાર્યવાહી શરૂ થયાની થોડીવારમાં જ સ્થગિત કરી દેવામાં આવી હતી. ગૃહની કાર્યવાહી શરૂ થતાંની સાથે જ કોંગ્રેસના સભ્યો પોતપોતાની જગ્યાએ ઉભા થઈ ગયા અને કેટલાક મુદ્દા ઉઠાવીને હંગામો મચાવ્યો હતો. કેટલાક […]

રાજ્યસભાની છ બેઠકોની પેટાચૂંટણી જાહેર, 20મી ડિસેમ્બરે યોજાશે મતદાન

નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી બાદ હવે રાજ્યસભાની પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ભારતના ચૂંટણી પંચે રાજ્યસભાની છ ખાલી બેઠકો માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ બેઠકો પર 20 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે. પરિણામ એ જ દિવસે જાહેર કરવામાં આવશે. જે સીટો પર ચૂંટણી યોજાવા જઈ રહી છે તેમાંથી ત્રણ સીટો આંધ્રપ્રદેશની છે. આ […]

રાજ્યસભામાં શિયાળુ સત્રના પ્રારંભ સાથે જ વિપક્ષનો હંગામો

હંગામાને પગલે કાર્યવાહી આખા દિવસ માટે સ્થગિત કરાઈ હવે બુધવારે રાજ્યસભાની કાર્યવાહી કરવામાં આવશે નવી દિલ્હીઃ રાજ્યસભાના શિયાળા સત્રનો આજે પ્રારંભ થયો હતો. રાજયસભાના સભાપતિ જગદીપ ધનખડમાં દિવંગત સાંસદોની ઉપલબ્ધીઓનો ઉલ્લેખ કરીને તેમને શ્રદ્ધાંજલી પાઠવી હતી. રાજ્યસભાની કામગીરી શરૂ થતાની સાથે જ વિપક્ષે હંગામો મચાવતા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડએ રાજયસભાની કાર્યવાહી આખા દિવસ માટે મુલત્વી રાખ્યો […]

રાજ્યસભામાં અધ્યક્ષ જગદીપ ધનખર અને સાંસદ જયાં બચ્ચન વચ્ચે તણખા ઝર્યાં

નવી દિલ્હીઃ રાજ્યસભામાં સાંસદ જયા બચ્ચન અને અધ્યક્ષ જગદીપ ધનખર વચ્ચે જોરદાર ચકમક ઝરી હતી. અધ્યક્ષ ધનખર દ્વારા જયા અમિતાભ બચ્ચન કહેવામાં આવતા જયા બચ્ચન ગુસ્સે થયા હતા. તેમણે કહ્યું કે, તેઓ એક કલાકાર છે અને બોડી લેંગ્વેજ સારી રીતે સમજે છે. જયાએ તો ત્યાં સુધી કહ્યું કે, મને માફ કરજો, પણ તમારો સ્વર મને […]

ભારતમાં નક્સવાદી પ્રવૃતિઓ ઘટી, 14 વર્ષમાં હિંસના બનાવમાં 73 ટકાનો ઘટાડો

નવી દિલ્હીઃ ભારતમાં નક્સલી પ્રવૃતિઓમાં સતત ઘટાડો થયાનો સરકારે દાવો કર્યો છે. 14 વર્ષમાં ભારતમાં નક્સલવાદીઓ હુમલાની ઘટનાઓમાં 73 ટકાનો ઘટાડો થયો છે. તેમ ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું. લોકસભામાં સાંસદ સતીશ ગૌતમના પ્રશ્નના જવાબમાં ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે કહ્યું કે 2010ની સરખામણીમાં ઉગ્રવાદીઓની હિંસાની ઘટનાઓમાં 73 ટકાનો […]

રાજ્યસભામાં વિપક્ષી નેતાઓના જાસુસીનો મામલો ગુંજ્યો

નવી દિલ્હીઃ દેશમાં વિપક્ષના નેતાઓના મોબાઈલ ફોન હેક કરવા મામલે અગાઉ વિવાદ વકર્યો હતો. ફરી એકવાર વિપક્ષી નેતાઓના મોબાઈલ હેકિંગ-ટ્રેકિંગનો મામલો ફરી એકવાર રાજ્યસભામાં ગુંજ્યો હતો. જો કે, સરકારે ફરી એકવાર પોતાના તરફથી કોઈ હેકીંગ અને ટ્રેકિંગ કરવામાં આવતા હોવાનો ઈન્કાર કર્યો હતો. આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ સવાલ કર્યો હતો કે, સરકાર […]

પેપર લીક જેવી ઘટનામાં યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરનારઓને આકરી સજા થશેઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપતાં, મણિપુરની સ્થિતિ, NEET પેપર લીક જેવા મુદ્દાઓ વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, જે કામ અમે છેલ્લા પાંચ વર્ષમાં કર્યું છે તે જો કરવું હોત તો કોંગ્રેસને 20 વર્ષ લાગ્યા હોત. ઉત્તર-પૂર્વમાં સ્થાયી શાંતિ માટે 10 વર્ષથી સતત […]

રાજ્યસભામાં PM મોદીના સંબોધન વચ્ચે વિપક્ષનું વોકઆઉટ, અધ્યક્ષે વોકઆઉટની નિંદા કરી

નવી દિલ્હીઃ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ દરમિયાન કોંગ્રેસની આગેવાની હેઠળના વિપક્ષી ગઠબંધન ‘ઈન્ડી’ના ઘટકોએ રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યું હતું. તેમની માંગ એવી હતી કે, વડાપ્રધાનના સંબોધન દરમિયાન વિપક્ષના નેતાને હસ્તક્ષેપ કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં. વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે સંસદના સંયુક્ત સત્રમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન પીએમ મોદીના જવાબ વખતે હસ્તક્ષેપ […]

રાજ્યસભામાં ઉપરાષ્ટ્રપતિ ધનખડ અને મલ્લિકાર્જુન ખડગે વચ્ચે ચકમક ઝરી

નવી દિલ્હીઃ રાજ્યસભાની કાર્યવાહી દરમિયાન આજે સભાપતિ અને ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડ અને કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે વચ્ચે ચકમક ઝરી હતી. આ દરમિયાન સભાપતિએ મલ્લિકાર્જુન ખડગે પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ કહ્યું હતું કે, આપે ખુરશીનું જેટલુ અપમાન કર્યું છે, એટલું કોઈએ નથી કર્યું. ધનખડએ ચેતવણી આવતા જણાવ્યું હતું કે, દર વખતે આપ આ ખુરશીને […]

લોકસભામાં રાહુલ અને રાજ્યસભામાં ખડગેનું માઈક બંધ કરાયું, કોંગ્રેસનો આરોપ

નવી દિલ્હીઃ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે, જ્યારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી NEETનો મુદ્દો ઉઠાવી રહ્યા હતા ત્યારે તેમનું માઈક બંધ થઈ ગયું હતું. કોંગ્રેસે એવો પણ આરોપ લગાવ્યો છે કે રાજ્યસભામાં મલ્લિકાર્જુન ખડગેનું માઈક પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. કોંગ્રેસે તેને સરમુખત્યારશાહી ગણાવી છે. કોંગ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરેલી પોસ્ટમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code