દિલ્હીઃ રાજ્યસભાના 70 સભ્યોનો એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન કાર્યકાળ પૂર્ણ થશે
નવી દિલ્હીઃ રાજ્યસભામાં આગામી દિવસોમાં વિવિધ રાજકીય પક્ષોના 70 જેટલા સાંસદોનો આગામી એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. ભાજપ અને તેના સહયોગી પક્ષના સાત જેટલા સભ્યોની સમય મર્યાદા પૂર્ણ થઈ રહ્યાં છે. ભાજપના ફાયરબ્રાન્ટ નેતા સુબ્રમન્યમ સ્વામીનો પણ કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. આ ઉપરાંત કોંગ્રેસના સિનિયર નેતા કપિલ સિબ્બલ અને અંબિકા સોનીનો […]


