મહિલા આરક્ષણ બિલ એ બહેનોને રક્ષાબંધનની ભેટ છેઃ નારી શક્તિ વંદન કાર્યક્રમમાં PM મોદીનું સંબોધન
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સાંજે ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી પહોચ્યા હતા. જ્યાં તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગુજસેલ પાર્કિંગ ગ્રાઉન્ડ ખાતે નારીશક્તિ વંદન કાર્યક્રમમાં કેસરી સાફા અને ખેસ સાથે મહિલાઓ વજાપ્રધાન મોદીને અભિવાદન કરવા મોટી સંખ્યામાં ઊમટી પડી હતી હતી. ખૂલ્લી જીપમાં વડાપ્રધાન સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટિલે મહિલા […]