હવે મની લોન્ડરિંગ મામલે અભિનેત્રી રકુલપ્રિત સિંહ ઈડીની રડાર પર – પાઠવ્યું સમન્સ
મની લોન્ડરિંગ મામલે અભિનેત્રી રકુલપ્રિત સિંહની પૂછપરછ ઈડીએ અભિનેત્રીને પાઠવ્યું સમન્સ મુંબઈઃ- ડ્રગ્સ અને મનિલોન્ડરિંગના મામલે ઈડી સતત સક્રિય જોવા મળે છે.ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝ સાથે જોડાયેલા અનેક કલાકારો સામે ઈડી તવાી બોલાવી રહી છે ત્યારે હવે આ મામલે અભિનેત્રી રકપલપ્રિત સિંહ પણ ઈડીની રડાર પર આવી છે,.ઈડીએ અફભિનેત્રીને સમન પાઠવ્યું છે. પ્રાપ્ત વિગત પ્રમાણે નવી એન્ફોર્સમેન્ટ […]