અમદાવાદમાં વાહનચાલકોની જાગૃતિ માટે સાયકલિસ્ટોની રેલી યોજાઈ
તાજેતરમાં બેફામ બનાલા કારચાલકે સાયકલિસ્ટને અડફેટે લીધો હતો, લોકોમાં અવેરનેસ માટે 25 કિમીની રેલી યોજાઈ, 200 સાયક્લિસ્ટો રેલીમાં જોડાયા અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં પૂરફાટ ઝડપે દોડતા વાહનો સાયકલસવારોને પણ અડફેટે લેતી હોય છે. તાજેતરમાં જ શહેરના એસ જી હાઈવે પર હાઈકોર્ટ નજીકના ફ્લાઈઓવર બ્રિજ પર કારચાલક સાયકલિસ્ટને અડફેટે લઈને પલાયન […]