દિવાળીની પૂર્વ સંધ્યાએ PM નરેન્દ્ર મોદી અયોધ્યા જશે, રામલલાના દર્શન કરશે
નવી દિલ્હીઃ દીપાવલીની પૂર્વ સંધ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23 ઓક્ટોબરે અયોધ્યા, યુપીની મુલાકાત લેશે. સાંજે લગભગ 5 વાગ્યે તેઓ ભગવાન શ્રી રામલલા વિરાજમાનના દર્શન અને પૂજા કરશે, ત્યારબાદ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર સ્થળનું નિરીક્ષણ કરશે. સાંજે લગભગ 5:45 વાગ્યે, તેઓ પ્રતિકાત્મક ભગવાન શ્રી રામનો રાજ્યાભિષેક કરશે. લગભગ 6:30 વડાપ્રધાન નવા ઘાટ, સરયુ નદી ખાતે […]


