1. Home
  2. Tag "Rama Ekadashi"

રમા એકાદશી પર કરો આ સરળ ઉપાય,મળશે દરેક સમસ્યાનું સમાધાન

સનાતન ધર્મમાં એકાદશી તિથિનું મહત્ત્વનું સ્થાન છે. આ દિવસે ભક્તો પૂજા અને ઉપવાસ કરીને ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવે છે. આ વર્ષે રમા એકાદશીનું વ્રત 09 નવેમ્બર 2023 ગુરુવારે એટલે કે આજે કરવામાં આવશે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા એકસાથે કરવામાં આવે છે, જે સાધકના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે. ધન લાભના […]

રમા એકાદશી પર ન કરો આ ભૂલો,નહીં તો વ્રતનું પૂરું ફળ નહીં મળે

હિન્દુ ધર્મમાં એકાદશી તિથિને ભગવાન વિષ્ણુની પૂજા માટે સમર્પિત માનવામાં આવે છે. દર વર્ષે કારતક માસના કૃષ્ણ પક્ષની એકાદશીના દિવસે રમા એકાદશી વ્રત રાખવામાં આવે છે. આ વર્ષે રમા એકાદશીનું વ્રત 09 નવેમ્બર 2023 ગુરુવારે કરવામાં આવશે. એકાદશી તિથિ પર કેટલાક નિયમોનું ધ્યાન રાખવું જરૂરી છે, નહીં તો તમારું વ્રત તૂટી શકે છે. રમા એકાદશીનું […]

આજે રમા એકાદશી,જાણો પૂજા અને પારણનું શુભ મુહૂર્ત

હિન્દુ ધર્મમાં દરેક વ્રતનું પોતાનું મહત્વ છે.એકાદશી વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે. જો કે આખા વર્ષમાં અનેક એકાદશીના વ્રત આવે છે, પરંતુ રમા એકાદશીનું વિશેષ મહત્વ છે. કારતક માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ રમા એકાદશી ઉજવવામાં આવે છે. રમા એકાદશીનું વ્રત આજે એટલે કે 21 ઓક્ટોબર 2022ના રોજ છે.રમા એકાદશીના દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code