હોળી, ધૂળેટી અને રમજાન અનુસંધાને ગુજરાત પોલીસે શાંતિ અને સૌહાર્દ માટે તૈયારીઓ કરી
ગાંધીનગરઃ રાજ્યના નાગરિકોને સુરક્ષિત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં તહેવારોની ઉજવણી કરી શકે, તે ઉદ્દેશ સાથે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તમામ પોલીસ કમિશનરઅને પોલીસ અધિક્ષકસાથે એક વિડિઓ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આગામી દિવસોમાં આવી રહેલા તહેવારો હોળી, ધૂળેટી અને રમજાનને ધ્યાનમાં રાખીને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તથા શાંતિ અને સલામતીનું વાતાવરણ કાયમ રહે, […]