સાઉથ સુપર સ્ટાર રામચણના ઘરે કિલકારીઓ ગૂંજી – પત્ની ઉપાસનાએ દિકરીને આપ્યો જન્મ
11 વર્ષ બાદ રામચરણ-ઇપાસના બન્યા માતા પિતા રામચણરના ઘરે દિકરીનો થયો જન્મ મુંબઈઃ- સાઉથના સુપર સ્ટાર રામચણરના ઘરે 11 વરપ્ષ બાદ કિલકારીઓ ગૂંજી છે પત્નિ ઉપાસનાએ દિકરીને જન્મ આપ્યો છે, તેમના ચાહકો સોશિયલ મીડિયા પર સતત તેમને માતા પિતા બનવાની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે આજ રોજ 20 જૂને રામચરણની પત્નિ ઉપાસનાએ એક […]