
સાઉથ સુપર સ્ટાર રામચણના ઘરે કિલકારીઓ ગૂંજી – પત્ની ઉપાસનાએ દિકરીને આપ્યો જન્મ
- 11 વર્ષ બાદ રામચરણ-ઇપાસના બન્યા માતા પિતા
- રામચણરના ઘરે દિકરીનો થયો જન્મ
મુંબઈઃ- સાઉથના સુપર સ્ટાર રામચણરના ઘરે 11 વરપ્ષ બાદ કિલકારીઓ ગૂંજી છે પત્નિ ઉપાસનાએ દિકરીને જન્મ આપ્યો છે, તેમના ચાહકો સોશિયલ મીડિયા પર સતત તેમને માતા પિતા બનવાની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે આજ રોજ 20 જૂને રામચરણની પત્નિ ઉપાસનાએ એક તંદુરપસ્ત દિકરીને જન્મ આપ્યો છે.ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી ચિરંજીવી પરિવાર આ ખુશીથી વચિંત હતો ત્યારે હવે 11 વર્ષ બાદ તેમના ધઘરે લક્ષીનો અવતાર આવતા ખુશીનો માહોલ છવાયો છે.
ઉલ્લેખનીય છે કે છ્લાલ કેટલાક મહિનાઓથી સમાચારોની હેડલાઈનમાં રામ ચરણની પત્ની ગર્ભવતી હોવાના અપડેટ આવી રહ્યા હતા ત્યારે ફાઈનલી હવે તેણે દિકરીને જન્મ આપતા ચાહકોમાં પણ ખુશી જોવા મળી રહી છે.
રામ ચરણની પત્ની ઉપાસના વિતેલવા દિનસોમાં અવાર નવાર હોસ્પિટલની મુલાકાત લેતા જોવા મળી હતી રામ ચરણ અને ઉપાસનાએ તાજેતરમાં જ તેમના લગ્નની 11મી વર્ષગાંઠ ઉજવી હતી તેના 6 દિવસ બાદ જદિકરીનો જન્મ થયો છે.
રામ ચરણ અને ઉપાસના 14 જૂન 2012ના રોજ લગ્ન કર્યા હતા ત્યાર બાદ દંપતીને ત્યા આ પહેલા બાળકનો જન્મ થયો છે. જાણકારી અનુસાર રામ ચરણની પત્નિ ઉપાસના હાલ હોસ્પિચમાં છે તેઓ હૈદરાબાદની એપોલો હોસ્પિટલ દાખલ હતા જ્યા તેમણે પુત્રીને જન્મ આપ્યો છે.