જાન્યુઆરીની 17 થી શરૂ થતાં રામ મંદિરના ઉદ્ઘાટન પર આયોજિત રામલીલામાં પાકિસ્તાની કલાકારો પણ ભાગ લેશે
અયોધ્યા – અયોધ્યાનું રામ મંદિર કરોડો ભક્તોની આસ્થાનું પ્રતિક છે અયોધ્યાના રામ મંદિરમાં રામલલાની ત્રણ મૂર્તિઓ તૈયાર કરવામાં આવી રહી છે. 22 જાન્યુઆરી 2024ના રોજ એક પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાશે જે પીએમ નરેન્દ્ર મોદી કરશે. રામ મંદિરમાં સ્થાપિત થનારી રામલલાની મૂર્તિ વિશ્વની સૌથી અનોખી મૂર્તિ હશે. રામલલાની આ 51 ઇંચની પ્રતિમા સ્થાવર છે.17 જાન્યુઆરીથી રામલીલા […]