અહીં આવેલી છે એક જાદુઈ નદી, વરસાદ પડતા જ નદી બની જાય છે ફૂલોથી ભરપુર અને રંગબે-રંગીન
આપણે વિશ્વની કેટલીક જૂદી જૂદી વસ્તચુઓ વિશે અવનવી વાતો સાંભળી હશે, આવી જ એક વાત આજે કરીશું નદી વિશે ,એવી નદી કે જે પાણીનો રંગ બદલે છે ,જી હા આ નદીમાં વરસાદનું પાણી પડતા જ તેનો રંગ લાલ જેવો થી જાય છે. દરેક નદીની એક ખાસ વિશેષતા હોય છે આવી ખાસિયત એક નદીની છે કે […]