વડોદરામાં પોલીસ હોવાનું કહી વેપારી અને યુવતીનું અપહરણ કરીને 4.5 લાખની ખંડણી વસુલી
ભરૂચનો કાપડનો વેપારી મહિલા મિત્ર સાથે વડોદરા આવ્યો હતો, પોલીસ વિભાગના બે કર્મચારી સંડોવાયેલા હોવાની શક્યતા, અમદાવાદના SOGમાં હોવાની ઓળખ આપી હતી વડોદરાઃ ભરૂચના કાપડના વેપારી તેના મહિલા મિત્રને લઈને એમ એસ યુનિવર્સિટીમાં એડમિશન અપાવવા માટે કારમાં વડાદરા આવ્યા હતા. અને કામ પૂર્ણ કરીને ઈનોવા કારમાં પરત ફરતા હતા ત્યારે સ્કોર્પિયા કાર લઈને આવેલા બે […]


