રાપરના આડેસર ગામે પાણીની ટાંકીમાં ડૂબી જતા બે પૂત્રી અને માતા સહિત ત્રણના મોત
ઘરમાં બનાવેલી પાણીની ટાંકીમાં 5 વર્ષની બાળકી રમતા-રમતા પડી, બાળકીને બચાવવા જતા તેની માતા માસુમ બાળકી સાથે પડી, પાણીની ટાંકી ઊંડી હોવાથી ડૂબી જતા ત્રણેયના મોત ભૂજઃ કચ્છના રાપર તાલુકાના આડેસર ગામે પાણીના ટાંકામાં પડી જતાં માતા અને તેની બે પુત્રીઓના મોત થયા છે. પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરી છે. આ બનાવથી સમગ્ર પંથકમાં શોકનો […]


