ખંભાત સેશન્સ કોર્ટે 7 વર્ષની બાળકી પર રેપ અને હત્યા કેસના આરોપીને ફાંસીની સજા ફટકારી
ખંભાતમાં વર્ષ 2019માં 7 વર્ષની બાળકી પર રેપ અને હત્યાનો બનાવ બન્યો હતો બેસતા વર્ષના દિને આરોપી બાળકીને ફટાકડા અપાવવાની લાલચ આપી લઈ ગયો હતો કોર્ટે આરોપીને પોક્સો એક્ટ તેમજ હત્યાના ગુનામાં દોષી ઠેરવી, ડબલ ફાંસીની સજા ફટકારી અમદાવાદઃ ખંભાત શહેરમાં વર્ષ 2019માં બેસતા વર્ષના દિને 7 વર્ષની માસુમ બાળકી પર બળાત્કાર કરીને તેની હત્યા […]