રથયાત્રાને લઈને ભગવાનના મોસાળ સરસપુરમાં ભક્તિમય માહોલ, જગન્નાથને આવકારવા લોકોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો
મોસાળ સરસપુર ભક્તિના રંગમાં રંગાયું ભક્તોમાં ભગવાનને આવકારવાનો અનેરો ઉસ્તાહ આજે અમદાવાદ શહેરમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની જમાલપુર ખાતેથી રથયાત્રા નિકાળવામાં આવી છે ત્યારે ભગવાનના મોસળા સરસપુરમાં ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. સરસપુર ખાતે ભક્તો આતુરતાથી પોતાના ભગવાન જગન્નાથની રાહ જોઈ રહ્યા છે,અહી દૂર દૂરથી લોકો ભગવાનને આવકાર આપવા આવી રહ્યા છે રથયાત્રાને […]