રાજકોટ જિલ્લામાં રેશનિંગનો પુરવઠો સમયસર ન મળતા દૂકાનદારોએ કરી રજુઆત
રેશનિંગના દૂકાનદારોએ કલેક્ટરને આવેદન આપીને કરી રજુઆત, રાજકોટ શહેર-જિલ્લાના 50 હજાર રેશનકાર્ડ ધારકોને હેરાનગતિ, અનિયમિત રાશનના પુરવઠાથી કાર્ડધારકો પણ પરેશાન રાજકોટઃ શહેર અને જિલ્લામાં છેલ્લા મહિનાઓથી રેશનિંગનો પુરવઠો રેશનના દુકાનદારોને સમયસર મળતો ન હોવાથી સસ્તા અનાજના દુકાનદારો મુશ્કેલી અનુભવી રહ્યા છે. આથી જિલ્લાના રેશનના દુકાનદારો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને પુરવઠા અધિકારીને મળ્યા હતા અને […]