સાવરકૂંડલામાં રેશનિંગના ઘઉં અને ચોખાનો 1.29 લાખનો જથ્થો પકડાયો
અમરેલી, 28 જાન્યુઆરી 2026: જિલ્લામાં રેશનિંગનો પુરવઠો કાળા બજારમાં વેચી દેવાતો હોવાની ફરિયાદો ઊઠી હતી. આથી જિલ્લા પુરવઠા વિભાગ એવર્ટ મોડમાં હતું દરમિયાન બાતમીને આધારે પુરવઠા વિભાગે સાવરકુંડલામાં રેડ પાડીને રેશનિંગનો 1.29 લાખનો જથ્થો પકડી પાડ્યો હતો. આ કાર્યવાહીમાં અનધિકૃત રીતે સંગ્રહ કરવામાં આવેલો સસ્તા અનાજનો મોટો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. પુરવઠા વિભાગના સૂત્રોના […]


