સુરતમાં પાણીમાં સેલફોસ ભેળવીને રત્ન કલાકારોની સામુહિક હત્યાનો પ્રયાસ
118 રત્ન કલાકારોને પાણી પીધા બાદ ચક્કર આવવા લાગ્યા 6 રત્ન કલાકારોને ICUમાં ખસેડાયા પાણીના ફિલ્ટર પાસેથી સેલફોસનું ખાલી પાઉચ મળી આવ્યુ સુરતઃ શહેરના કાપોદ્રા વિસ્તારમાં અનભ ડાયમંડમાં રત્ન કલાકારોને ગઈકાલે ઝેરી અસર થઈ હતી. અને રત્ન કલાકારોને હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા. આ મામલે પોલીસે તપાસ કરતા એવી હકિકતો જાણવા મળી છે કે, પીવાના પાણીના […]