ઉનાળામાં કાચી ડુંગળી આરોગ્ય માટે અમૃત સમાન, કાચી ડુંગળી ખાવાથી થાય છે અનેક ફાયદા
ડુંગળી વગર કોઈ પણ શાક કે દાળ સ્વાદિષ્ટ નથી લાગતી. ડુંગળીનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થાય છે. ત્યારે ઉનાળામાં કાચી ડુંગળી ખાવી સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે. ડુંગળી માત્ર સ્વાદ જ નહીં, પણ પોષક તત્વોથી પણ ભરપૂર છે. બપોરના ભોજનમાં કાચી ડુંગળી ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. ડાયેટિશિયનના જણાવ્યા અનુસાર, ડુંગળીમાં સોડિયમ, પોટેશિયમ, […]