તાલિબાનીઓ ડ્યુરન્ડ લાઇન ઓળંગી પાક.માં ઘૂસ્યા, નૂર ખાન એરબેઝ પર ભીષણ હુમલો
કાબુલ, 2 માર્ચ 2026: વિશ્વભરમાં યુદ્ધના વાદળો ઘેરાયા છે ત્યારે હવે દક્ષિણ એશિયામાં પણ સ્થિતિ અત્યંત સ્ફોટક બની છે. ઇઝરાયેલ-ઈરાન સંઘર્ષની વચ્ચે હવે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા એક મહિનાથી ચાલી રહેલો તણાવ લોહિયાળ જંગમાં ફેરવાયો છે. સોમવારે તાલિબાન સરકારે દાવો કર્યો છે કે તેમના લડાયકોએ પાકિસ્તાનના અત્યંત સુરક્ષિત ગણાતા નૂર ખાન એરબેઝ પર સચોટ […]


