1. Home
  2. Tag "RBI"

HDFC બેંકના ગ્રાહકો માટે મહત્વના સમાચાર, RBIએ બેંકની ડિજીટલ સેવાઓ પર લગાવી રોક

પ્રાઇવેટ સેક્ટરની બેંક HDFCને મોટો આંચકો RBIએ બેંકની તમામ ડિજીટલ સેવાઓ પર રોક લગાવી HDFC બેંકની ડિજીટલ સેવામાં વારંવાર અડચણ બાદ RBIએ કરી કાર્યવાહી નવી દિલ્હી: RBIએ પ્રાઇવેટ સેક્ટરની બેંક HDFCને મોટો આંચકો આપતા બેંકની તમામ ડિજીટલ સેવાઓ પર રોક લગાવી દીધી છે. RBIએ 2 ડિસેમ્બરે આદેશ જાહેર કરીને ઇન્ટરનેટ બેન્કિંગ, મોબાઇલ બેન્કિંગ અને પેમેન્ટ […]

લક્ષ્મીવિલાસ બેંકનું સિંગાપોર સ્થિત DBS સાથે થશે મર્જર

આર્થિક સંકટમાં ફસાયેલી લક્ષ્મીવિલાસ બેંકનો મામલો હવે સમાપ્ત થવાને આરે લક્ષ્મીવિલાસ બેંકને DBS સાથે મર્જ કરવામાં આવશે તેવા અહેવાલ DBS આ માટે 2,500 કરોડ રૂપિયાનું કરશે રોકાણ નવી દિલ્હી: આર્થિક સંકટમાંથી પસાર થઇ રહેલી લક્ષ્મીવિલાસ બેંકનો મામલો હવે સમાપ્ત થતો જોવા મળી રહ્યો છે. તેને DBS સાથે મર્જ કરવામાં આવશે તેવા અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યા […]

RBIએ વધુ એક સહકારી બેંક પર લગાવ્યા પ્રતિબંધો, નહીં કરી શકે રૂપિયાની લેવડ-દેવડ

RBIએ વધુ એક સહકારી બેંક પર લગાવ્યા પ્રતિબંધો RBIએ મન્તા અર્બન કોઓપરેટિવ બેંક પર 6 મહિના માટે લગાવ્યો પ્રતિબંધ મન્તા અર્બન કોઓપરેટિવ બેંક 6 મહિના સુધી નાણાંની ચૂકવણી કે લોનના વ્યવહારો નહીં કરી શકે નવી દિલ્હી: રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ વધુ એક સહકારી બેંક વિરુદ્વ પગલાં લીધા છે. RBIએ નાણાંની ચૂકવણી અને લોનના વ્યવહારો માટે […]

RBIએ માર્કેટિંગ ધોરણોનું ઉલ્લંઘન કરવા બદલ DCB બેંકને ફટકાર્યો આટલો દંડ

RBIએ માર્કેટિંગ ધોરણોનું ઉલ્લંઘન કરવા બદલ DCB બેંક સામે કરી કાર્યવાહી RBIએ માર્કેટિંગ ધોરણોનું ઉલ્લઘન કરવા બદલ ડીસીબી બેંકને 22 લાખનો દંડ ફટકાર્યો રિઝર્વ બેંકે 28 ઑક્ટોબરના રોજ આ દંડ ફટકાર્યો હતો નવી દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ફાઇનાન્સિયલ પ્રોડક્ટ માટેના માર્કટિંગ ધોરણોનું ઉલ્લંઘન કરવા બદલ ડીસીબી બેંકને 22 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સ્ટોક […]

RBIનો તમામ NBFCs અને ધિરાણકારોને આદેશ, વ્યાજમુક્તિની સ્કીમનો 5 નવેમ્બર સુધી અમલ કરો

RBIએ તમામ NBFCs અને ધિરાણકારોને આપ્યો આદેશ 5 નવેમ્બર સુધી વ્યાજમુક્તિની સ્કીમનો કરો અમલ: RBI 5 નવેમ્બર સુધીમાં લોનધારકોના ખાતામાં રકમ જમા કરાવવા આદેશ નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ RBIએ નોન-બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (NBFCs) સહિત તમામ ધિરાણકારોને રૂ.2 કરોડ સુધીની લોન પર છ મહિનાના મોરેટોરિયમ ગાળામાં વ્યાજમુક્તિની સ્કીમનો અમલ 5 નવેમ્બર સુધીમાં નિશ્વિત કરવા […]

હવે પેટીએમ અને ગૂગલ પે થી પેમેન્ટની રીત બદલશે, RBI પેમેન્ટ ફ્રેમવર્ક બદલશે

કોરોના કાળ દરમિયાન લોકો ડિજીટલ પેમેન્ટ તરફ વળ્યા RBIએ આદેશ જાહેર કરીને પેમેન્ટ સિસ્ટમમાં ફેરફારની કરી વાત પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર્સને એક ક્યૂઆર કોડ સિસ્ટમમાં શિફ્ટ કરાશે નવી દિલ્હી: આ ડિજીટલ યુગ છે ત્યારે આજે મોટી દુકાનોથી લઇને ચા વાળા સુધી દરેક વ્યક્તિ ડિજીટલ પેમેન્ટનો ઉપયોગ કરી રહ્યું છે. દરેકની પાસે હવે Paytm અને Google Pay […]

RBIની બેઠકની 10 મોટી વાત જે આપ પર પ્રત્યક્ષ-અપ્રત્યક્ષ રીતે કરશે અસર

રિઝર્વ બેંકની નાણાકીય નીતિની સમીક્ષા બેઠકમાં લેવાયા કેટલાક નિર્ણયો બેઠક બાદ RBI ગવર્નર શક્તિકાંત દાસએ કેટલીક અગત્યની જાહેરાતો કરી RBI એ વ્યાજ દરો યથાવત્ રાખવાનો નિર્ણય લીધો નવી દિલ્હી:  રિઝર્વ બેંકની નાણાકીય નીતિની સમીક્ષા બેઠક યોજાયા બાદ નિર્ણય આજે આવી ગયો છે. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસએ બેઠક બાદ અનેક મોટી જાહેરાત કરી છે. […]

ATM ટ્રાન્ઝેક્શન ફેઇલ થવા પર રહો ચિંતામુક્ત, આ રીતે આપને પાછા મળશે રૂપિયા

ATM માં ક્યારેક ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જતા ખાતામાંથી પૈસા કપાઇ જાય છે આ પૈસા પાછા લેવા માટે ખૂબજ મહેનત કરવી પડે છે જો કે હવે તમે બેફિકર રહી શકો છો હવે બેંક આ પૈસા ચોક્કસ સમયગાળામાં તમારા ખાતામાં જમા કરશે નવી દિલ્હી:  ATM મશીનમાં ઘણી વાર રોકડની અછતને કારણે ટ્રાન્ઝેક્શન થઇ શકતું નથી પરંતુ ક્યારેક તો […]

આપના નાણાં સુરક્ષિત રાખવા ATM કાર્ડને લઇને આ સૂચનો અપનાવો: RBI

સામાન્ય લોકોના નાણાં બેંકમાં સુરક્ષિત રહે તે માટે RBIના સૂચનો લેવડ-દેવડ માટે દૈનિક મર્યાદા નક્કી કરો: RBI સ્થાનિક-આંતરરાષ્ટ્રીય ઉપયોગની મર્યાદા નક્કી કરો નવી દિલ્હી:  સામાન્ય લોકો સાથે નાણાંની છેતરપિંડી ના થાય અને તેઓના નાણાં બેંક ખાતામાં સુરક્ષિત રહે તે માટે RBIએ ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડના ઉપયોગને લઇને નવા નિયમો લાગુ કર્યા છે. આ દિશામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code