RBIએ સતત 11મી વખત રેપો રેટ સ્થિર રાખ્યો
નવી દિલ્હીઃ શુક્રવારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીની બેઠકના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. આ વખતે પણ રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. RBI ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ, રેપો રેટને સતત 11મી વખત 6.50% પર યથાવત રાખવામાં આવ્યો છે. આરબીઆઈ ગવર્નરે કહ્યું કે,અમારો પ્રયાસ આરબીઆઈ એક્ટના લવચીક લક્ષ્યીકરણ માળખાને […]


