1. Home
  2. Tag "RBI"

શ્રીલંકા અને મોરેશિયસ પછી હવે નેપાળમાં પણ UPI પેમેન્ટ કરી શકાશે

નવી દિલ્હીઃ તાજેતરમાં, શ્રીલંકા અને મોરેશિયસમાં ભારતીય યુપીઆઈ પેમેન્ટ સર્વિસ યુપીઆઈની શરૂઆત પછી, હવે નેપાળમાં પણ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ લાગુ કરવા માટે સમજૂતી થઈ છે. ભારત અને નેપાળની કેન્દ્રીય બેંકો વચ્ચે સમજૂતી થઈ હતી. આ કરાર પર ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ અને નેપાળ રાષ્ટ્ર બેંકના ગવર્નર મહાપ્રસાદ અધિકારીએ મુંબઈમાં હસ્તાક્ષર કર્યા હતા. આ અંતર્ગત […]

RBI એ નાણાકીય નીતિ માટે સંતુલિત અભિગમ અપનાવ્યો છેઃ RBI

નવી દિલ્હીઃ ઈન્ડિયન બેંક એસોસિએશનના ચેરમેન એ.કે. ગોયલે ટિપ્પણી કરી હતી કે આરબીઆઈએ નાણાકીય નીતિ માટે સારી રીતે સંતુલિત અભિગમ અપનાવ્યો છે. એ કે ગોયલે ઉલ્લેખ કર્યો હતો કે આરબીઆઈના ફુગાવાના આંકડા નીચે તરફના માર્ગને સૂચવે છે, જે એ પણ સંકેત આપે છે કે નાણાકીય વર્ષ 2024 દરમિયાન અપનાવવામાં આવેલા નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિ […]

RBIએ વ્યાજ દર 6.5% પર યથાવત રાખ્યો

નવી દિલ્હીઃ RBI એ સતત છઠ્ઠી વખત વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. RBIએ વ્યાજ દર 6.5% પર યથાવત રાખ્યો છે. RBIએ CPI એટલે કે મોંઘવારી દરને 4 ટકા પર રાખવાનો આદેશ આપ્યો છે. વર્ષ 2025માં મોંઘવારીનો દર 4.5 ટકા રહેવાની ધારણા છે. વર્ષ 2024 માટે ગ્રોથ રેટનો અંદાજ વધારીને 7.3 ટકા કરવામાં આવ્યો છે..નાણાંકીય […]

વર્ષ 2024માં ભારતીય અર્થવ્યવસ્થા 7.3 ટકાના દરે આગળ વધવાની શક્યતા: શક્તિકાંત દાસે

નવી દિલ્હીઃ સ્વિત્ઝર્લેન્ડના દાઓસમાં વિશ્વ આર્થિક મંચ (WEF)ના એક કાર્યક્રમમાં ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય આંકડાકીય કચેરી NSOના પહેલા આગોતરા અંદાજ મુજબ નાણાકીય વર્ષ 2024માં ભારતીય અર્થવ્યવસ્થા 7.3 ટકાના દરે આગળ વધવાની શક્યતા છે. વધુમાં તેઓએ કહ્યું કે, આવનારા વર્ષોમાં ભારતની વિકાસ ગતિ અકબંધ રહેશે. RBI ગવર્નર શક્તિકાંત દાસે CII […]

રુ. 2000ની 97.38% નોટો બેંકમાં પરત આવી : RBI

નવી દિલ્હીઃ 2000 રૂપિયાની નોટને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. RBI અનુસાર, દેશમાં ચલણમાં રહેલી 2000 રૂપિયાની લગભગ 97.38 ટકા નોટો અત્યાર સુધીમાં બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી છે. લોકો પાસે હવે માત્ર 9,330 કરોડ રૂપિયાની નોટો બચી છે. જો કે રૂ. 2,000ની નોટ લીગલ ટેન્ડર રહેશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ આ […]

RBIને ધમકીભર્યો ઈમેલ મોકલનાર આરોપીની વડોદરામાંથી ધરપકડ

મુંબઈ: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ને ધમકીભર્યો ઈમેલ મોકલનાર આરોપી પર મુંબઈ પોલીસે તેની પકડ વધુ કડક કરી છે. આરોપીની ગુજરાતના વડોદરામાંથી ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તેની પૂછપરછ કરી રહી છે. મુંબઈ પોલીસે આરોપીની ધરપકડની પુષ્ટિ કરી છે. પોલીસે જણાવ્યું કે મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેની વડોદરાથી ધરપકડ કરી […]

હોસ્પિટલ અને શિક્ષણ સંસ્થાઓમાં UPI પેમેન્ટની મર્યાદા વધારાઈ, હવે 5 લાખ સુધીની ચુકવણી કરી શકાશે

દિલ્હી – પીએમ મોદીના અથાગ પ્રયત્નથી દેશભરમાં હવે કેશ ને બદલે ઓનલાઈન પેમેન્ટ કફ્રનરાઓની સંખ્યા વધી છે ખાસ કરીને યુપીઆઈ પેમેન્ટ ની બોલબાલા જોવા મળી રહી છે જો કે યુપીઆઈ પેમેન્ટમાં કેટલીક રકમની મર્યાદાઓ હતી ત્યારે હવે આજ રોજ સુકફરબારે આરબીઆઇ દ્વારા આ મર્યાદાઓ હટાવીને પેમેન્ટ ચુકવણી ની મફયદ વધારી દેવામાં આવી છે . પ્રાપ્ત […]

RBIએ સતત પાંચમી વખત રેપો રેટમાં નથી કર્યો ફેરફાર,લીધા આ મોટા નિર્ણય

મુંબઈ: ભારતીય રિઝર્વ બેંકે સતત પાંચમી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. આરબીઆઈએ ફુગાવાને અંકુશમાં લેવાની પહેલના ભાગરૂપે આ કર્યું છે.આરબીઆઈએ પાંચ નાણાકીય નીતિ સમીક્ષાઓમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. રેપો રેટ છેલ્લે ફેબ્રુઆરીમાં વધારીને 6.5 ટકા કરવામાં આવ્યો હતો.તે સમયથી રેપો રેટ સ્થિર છે. રેપો રેટમાં કોઈ ફેરફાર ન થવાને કારણે હોમ […]

ગેરકાયદે ઓનલાઈન લોન આપતી કંપનીઓ અને મોબાઈલ એપ્સ મામલે કેન્દ્ર સરકાર કાયદો બનાવશે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર ગેરકાયદેસર ઓનલાઈન લોન આપનાર પ્લેટફોર્મ અને મોબાઈલ એપ્સથી ડિજિટલ લોન પર પ્રતિબંધ મૂકવા માટે કાયદો લાવવાનું વિચારી રહી છે. આ અંગેની જાણકારી ધરાવતા બે અધિકારીઓએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકારનો ઉદ્દેશ્ય પૈસા ઉછીના લેનારાઓને બચાવવાનો છે. સૌપ્રથમ, તેમને ખૂબ ઊંચા વ્યાજ દરોનો સામનો કરવો પડે છે, અને લોન ન ચૂકવવાના કિસ્સામાં, તેમની […]

રૂ. 2000ની નોટ જમા કરાવવાનો શનિવારે અંતિમ દિવસ, હજુ 12000 કરોડની નોટ જમા નથી થઈ

નવી દિલ્હીઃ રૂ. બે હજારની ચલણી નોટ પરત ખેંચવાનો આરબીઆઈએ નિર્ણય કરીને 30મી સપ્ટેમ્બર સુધી બેંકમાં જમા કરાવવા માટે પ્રજાને અપીલ કરાઈ હતી. જો કે, આ સમયમાં વધારો કરીને 7મી ઓક્ટોબર અંતિમ દિવસ જાહેર કરાયો હતો. બીજી તરફ અત્યાર સુધીમાં રૂ. 2 હજારની લગભગ 96 ટકા જેટલી નોટ બેંકિગ સિસ્ટમમાં પરત આવી છે. જ્યારે હજુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code