1. Home
  2. Tag "RCB"

IPL 2025 : RCB એ ટીમની કમાન રજત પાટીદારને સોંપી

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ IPL 2025 માટે રજત પાટીદારને ટીમના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. IPLની આ સીઝન 21 માર્ચથી શરૂ થશે. ગુરુવારે બેંગલુરુમાં એક કાર્યક્રમમાં RCB એ આ જાહેરાત કરી, જ્યાં ટીમ ડિરેક્ટર, મુખ્ય કોચ એન્ડી ફ્લાવર અને રજત પાટીદાર હાજર રહ્યા હતા. RCB એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ સમાચાર […]

IPL 2025: વિરાટ કોહલી નહીં, આ યુવા ખેલાડી બની શકે છે RCBનો નવો કેપ્ટન

આ વર્ષની શરૂઆતમાં રજત પાટીદારને ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ કરવાની તક મળી હતી. 31 વર્ષીય ખેલાડી ભારત માટે છ ઇનિંગ્સમાં માત્ર 63 રન જ બનાવી શક્યો હતો. જમણા હાથના બેટ્સમેને જોકે રણજી ટ્રોફીના પ્રારંભિક તબક્કા અને ચાલી રહેલી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી T-20માં પ્રભાવશાળી પ્રદર્શન કર્યું છે. IPLમાં પણ તેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે જાળવી રાખ્યો […]

IPL 2025: RCB હરાજીમાં આ ચાર ખેલાડીઓ પર પૈસા ખર્ચી શકે છે?

IPL 2025ની મેગા ઓક્શન 24 અને 25 નવેમ્બરે જેદ્દાહમાં યોજાશે. આ માટે તમામ ટીમોએ લગભગ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વાત કરીએ તો તેણે વિરાટ કોહલી સહિત 3 ખેલાડીઓને રિટેન કર્યા છે. ડી વિલિયર્સે આરસીબીને એક રસપ્રદ સૂચન કર્યું છે. તેણે ચાર ખેલાડીઓ ખરીદવાની સલાહ આપી છે. આમાં પહેલું નામ યુઝવેન્દ્ર ચહલનું […]

IPL 2025: RCB 3 ખેલાડીઓને રિલીઝ કરે તેવી શકયતા

નવી દિલ્હીઃ આઈપીએલ 2025ની અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ છેલ્લી કેટલીક સીઝનમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે, પરંતુ આ ટીમથી ટાઈટલ હજુ દૂર છે. IPL 2024માં, RCB એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે હાર્યા બાદ બહાર થઈ ગયું હતું. હવે BCCI દ્વારા જારી કરાયેલી નવી રિટેન્શન પોલિસી અને સેલરી સ્લોટને […]

IPL: નિવૃત્તિ લેનાર દિનેશ કાર્તિક નવી ઈનિંગ્સની કરશે શરૂઆત, RCBએ સોંપી મહત્વની જવાબદારી

નવી દિલ્હીઃ IPLમાંથી નિવૃત્તિ બાદ અનુભવી વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકને મોટી જવાબદારી મળી છે. તેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના મેન્ટર અને બેટિંગ કોચ બનાવવામાં આવ્યા છે. આ માહિતી ટીમે સોશિયલ મીડિયા દ્વારા આપી હતી. દિનેશ કાર્તિકે તેની કારકિર્દીની છેલ્લી મેચ રાજસ્થાન રોયલ્સ સામે રમી હતી. તેની ટીમ એલિમિનેટર મેચમાં બહાર થઈ ગઈ હતી. આ પછી સાથી […]

IPL 2024: વિરાટ કોહલીની ટીમ RCB ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ, RR સામે પરાજ્ય

અમદાવાદઃ IPL 2024 સીઝનમાં સંજુ સેમસનની કપ્તાનીમાં રાજસ્થાન રોયલ્સ (RR) શાનદાર પ્રદર્શન કરીને એલિમિનેટર મેચ જીતી. આ મેચ 22 મે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે રમાઈ હતી, જેમાં રાજસ્થાનનો 4 વિકેટે વિજય થયો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા RCB એ 173 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ત્યારે રાજસ્થાને […]

IPL 2024: RCBને પાછળ છોડીને, હૈદરાબાદ ટી-20 સિરીઝમાં સૌથી વધુ સિક્સર મારનારી ટીમ બની

મુંબઈઃ સનરાઇઝર્સ હૈદરાબાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પાછળ છોડીને એક જ ટી-20 સિરીઝમાં સૌથી વધુ સિક્સર ફટકારનારી ટીમ બની હતી. હૈદરાબાદે રવિવારે સાંજે પંજાબ કિંગ્સ સામે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2024ની 69મી મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. અભિષેક શર્મા અને હેનરિક ક્લાસેનની મજબૂત ઇનિંગ્સના બળ પર, સનરાઇઝર્સ હૈદરાબાદે રવિવારે અહીં, રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ […]

IPL 2024: રૉયલ ચેલેન્જર્સ બેંગ્લુરું ક્વોલિફાઈ થઈ

શનિવારે સાંજે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લુરું અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાઈ હતી. IPL 2024ની 68મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 27 રનથી જીત મેળવી. આ રીતે ફાફ ડુ પ્લેસિસની આગેવાની હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઓફમાં પહોંચનારી ચોથી ટીમ બની ગઈ છે. જ્યારે ચેન્નઈની ટીમ બહાર ફેંકાઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ કોલકાતા નાઈટ રાઈડર્સ, […]

IPL 2024: ધીમી ઓવર રેટ બદલ હાર્દિક પંડ્યાને દંડ કરાયો

પૂણેઃ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને શુક્રવારે રાત્રે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામે આઈપીએલ 2024ની મેચ દરમિયાન ધીમી ઓવર રેટ માટે દંડ ફટકારવામાં આવ્યો છે. શુક્રવારે મોડી રાત્રે IPL દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા પર ટાટા ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની મેના રોજ […]

IPL 2024: RCBની પ્લે ઓફમાં પહોંચવાની આશા જીવીત, દિલ્હીને હરાવ્યું

બેંગ્લોરઃ IPL 2024 માં રવિવારે ખૂબ જ મહત્વપૂર્ણ મુકાબલો રમાયો હતો. આ મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ( RCB ) અને દિલ્હી કૅપિટલ ( DC ) એકબીજા સામે ટકરાયા હતા. પ્લે ઓફમાં પહોંચવા માટે બને ટીમ માટે આ મેચ જીતવી ખૂબ જ જરૂરી હતી. આ મસ્ટ વિન મેચમાં RCB એ વિજય મેળવ્યો છે અને પ્લેઓફની રેસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code