GST કલેક્શન વધીને 2.37 લાખ કરોડના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યું
નવી દિલ્હીઃ ગયા મહિને GST કલેક્શન વધીને 2.37 લાખ કરોડ રૂપિયાના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યું. સરકારે ગુરુવારે પોતાના આંકડા જાહેર કર્યા. જીએસટી કલેક્શનનો દર 12.6 ટકા નોંધાયો હતો, જે 17 મહિનામાં સૌથી વધુ છે. સમાચાર અનુસાર, એપ્રિલ 2024માં GST કલેક્શન ₹2.10 લાખ કરોડ હતું. 1 જુલાઈ, 2017ના રોજ પરોક્ષ કર વ્યવસ્થા લાગુ થયા પછી આ […]