નાગરિકોને હવે મોબાઈલમાં નેવિગેશન સાથે રિયલ-ટાઈમ ટ્રાફિક એલર્ટ પણ મળશે
રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે ગુજરાત પોલીસની સ્વદેશી એપ મેપલ્સ સાથેMoU, બંધ કરાયેલા રોડ, તથા રેલીજેવી માહિતી રિયલ ટાઈમ અપડેટ થશે, ગુજરાત પોલીસ મેપમાય ઇન્ડિયાને દૈનિક ધોરણે રીઅલ-ટાઇમમાં ટ્રાફિક એડવાઈઝરી અને ટ્રાફિક સંબંધિત માહિતી પૂરી પાડશે ગાંધીનગરઃ ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ […]


