શું ખરેખર ત્વચાને સુરક્ષિત રાખે છે સનસ્ક્રીન ગોળીઓ? જાણો તેને લેવું કેટલું ખતરનાક…
                    ત્વચાને સૂર્યપ્રકાશથી બચાવવા માટે સનસ્ક્રીનનો ઉપયોગ કરવામાં આવે છે આવું તો સાંભળ્યું હશે, પણ સનસ્ક્રીન ટેબ્લેટ લેવાથી તમે તમારી ત્વચાને સૂર્યના ખતરનાક કિરણોથી બચાવી શકો છો. આ સાંભળીને તમને થોડીવાર માટે હેરાન થશો. ઘણા રિસર્ચર અને ડોકટરોના મતે, સૂર્યના કિરણોથી સુરક્ષા માટે માત્ર સનસ્ક્રીન ગોળીઓ લેવી યોગ્ય નથી. આ સિવાય તમારે સનસ્ક્રીન પણ લગાવવું પડશે. […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
	

