યમનમાં બળવાખોરોના ગઢ પર ઉઝરાયલનો ભીષણ હવાઈ હુમલો
ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલના હુમલામાં ઓછામાં ઓછા 24 પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા. પેલેસ્ટિનિયન સુરક્ષા સૂત્રોના જણાવ્યા અનુસાર, ગઈકાલે ઈઝરાયેલના ફાઈટર પ્લેન્સે ઉત્તરી ગાઝાના બીત હનુન શહેરમાં એક ઘર પર હવાઈ હુમલો કર્યો હતો. ગાઝા સિવિલ ડિફેન્સના પ્રવક્તા મહમૂદ બસ્સલે સિન્હુઆને જણાવ્યું હતું કે, હુમલામાં બે મહિલાઓ સહિત ચાર લોકો માર્યા ગયા હતા અને કાટમાળ નીચે કેટલાય […]