કિચન ટિપ્સઃ- બિસ્કિટમાંથી ઓછી ઓછી મહેનતમાં જ બનાવો આ કોકો ચોકલેટ નટ્ટસ રોલ
સાહિન મુલતાનીઃ- બિસ્કિટમાંથી આજકાલ લોકો અવનવી વાનગીઓ બનાવતા થયા છે તો આજે ઘરમાં જ પડેલી સાદી ક્રિમ વગરની બિસ્કિટમાંથી આપણે સરસ મજાની કોકો ચોકલેટ નટ્સ રોલ બનાવીશું જે ઓછી સમગ્રી અને ઓછી મહેનતમાં રેડી થઈ જશે. સામગ્રી 1 પેકેટ – બિસ્કિટ કોઈ પણ ક્રિમ વગરના 2 ચમચી – કોકો પાવડર 4 ચમચી – દળેલી ખાંડ […]


