1. Home
  2. Tag "RECIPE"

 કિચન ટિપ્સઃ- તમારા બાળકો માટે  ટિફિનમાં બનાવો બ્રેડ પોટેટો  ચિઝ સ્લાઈસ, જેને બનાવવું ખૂબ ઈઝી

સાહિન મુલતાની-  બાળકોને ટિફિનમાં રોજેરોજ શું આપવું દરેક માતાની ચિંતા હોય છે ,કારણ કે બાળકોને ખાવામાં ખૂબ નખરા હોય ઠછે.જો કે આજકાલના બાળકોને ચીઝ વધુ પસંદ છે તો આ એક એવો નાસ્તો છે જે વેજીસથી તો ભરપુર છે અને ચિઝી પણ છે જેથી બાળકો શોખથી ખાશે.  સામગ્રી 4 નંગ – મોટા બ્રેડ 4 નંગ – […]

ઘરે જ મસ્ત દૂધીનો હલવો બનાવવો છે? જાણી લો તો રેસિપી અને બનાવી દો

એવું કહેવામાં આવે કે દૂધી અને ગાજરનો હલવો તો મોટાભાગના લોકોને ફેવરીટ હોય છે. ગાજરના હલવાને અને દૂધીના હલવાની સુગંધ પણ એટલી મસ્ત હોય છે કે તેને જોયા પછી ખાધા વગર રહી ન શકાય. આવામાં જે લોકોને ઘરેથી જ બનાવેલો દૂધીનો હલવો ખાવાનું મન હોય તે લોકો માત્ર કેટલીક સામાન્ય વસ્તુની મદદથી ઘરે જ હલવો […]

કિચન ટિપ્સઃ-હવે વરસતા વરસાદમાં બનાવો કાઠીયાવાડના જાણીતા આ  પટ્ટી ભજીયા 

સાહીન મુલતાનીઃ- સૌરાષ્ટ્રમાં જાવો એટલે પટ્ટીના ભજીયા તો ખાવા મળી જ જાય હનવે તમે વિચારતા હશો કે પટ્ટીના ભજીયા એટલે શું, તો ચાલો તમને જણાવું કે આ પટ્ટી ના ભજીયા એટલે કોઈ નવી વસ્તુ નથી,પટ્ટી એટલે કે મરચાના ભજીયા, પણ હા તેને બનાવાની રીત જરુરથી નવી છે. સામાન્ય ભજીયા કરતા આ ભજીયા ક્રિસ્પી હોય છે […]

આ વખતે બનાવો ટેસ્ટી ચીઝ પાલક સમોસા,જાણો અહીં તેને બનાવવાની રેસિપી

બટાકામાંથી બનાવેલા સ્વાદિષ્ટ સમોસા તમે ઘણી વાર ખાધા હશે. પણ આ વખતે તમે ચીઝી પાલક સમોસા બનાવીને ખાઈ શકો છો. તો ચાલો જાણીએ તેને બનાવવાની રેસિપી… સામગ્રી લીલા મરચા – 2 પાલક – 2 કપ (બાફેલી) પ્રોસેસ્ડ ચીઝ – 1/2 કપ સ્વાદ માટે મીઠું મેંદાનો લોટ – 2 કપ તેલ – જરૂર મુજબ પાણી – […]

કિચન ટિપ્સઃ- વરસાદની સિઝનમાં બનાવો બટાકા અને કેપ્સિકમના આ ગરમા ગરમ ભજીયા

હવે વરસાદની સિઝન શરુ થી ચૂકી છે સાંજ પડતાની સાથે જ નાસ્તામાં કંઈક ગરમાગરમ ખાવાનું મન થાય છે તો આજે વાત કરીશું કેપ્સિકમ અને બટાકાના પકોડાની. સામગ્રી પકોડાનું ખીરું બનાવા માટે 3 કપ બેસન સ્વાદ પ્રમાણે મીઠું 2 ચપટી સોડાખાર જરુર પ્રમાણે હરદળ 1 ચમચી લીલા મરચાની પેસ્ટ ખીરું બનાવાની રીત – એક મોટા બાઉલમાં […]

વજનને બેલેન્સ રાખવું છે? તો આ રેસિપીને કરો ટ્રાય

આજના સમયમાં મોટાભાગના લોકો વિચારતા હોય કે તેમનું વજન માપમાં રહે અને મોટાપો વધારે આવે નહી, જો કે આ બે સમસ્યા પાછળ જે વસ્તુ જવાબદાર છે તે છે તેમનું ડાયટ, કારણ કે જે રીતે વ્યક્તિ ડાયટને ફોલો કરે છે તે રીતે શરીર પણ જવાબ આપે છે. કેટો નાળિયેર ચોખા એક હળવી, સરળ અને ટેસ્ટી રેસિપી […]

કિચન ટિપ્સઃ- શાકભાજી ન હોય ત્યારે માત્ર 5 મિનિટમાં ઘરની જ સામગ્રીમાંથી  બનાવો બેસનની સેવનું શાક

સામાન્ય રીતે આપણે સૌ કોઈ દરોરજ શું બનાવું તેની ચિંતામાં હોઈએ છીએ, દરેક ગૃહિણીને રોજ સતાવતો પશ્ન કે ખાવામાં શું બનાવવું, અથવા જ્યારે શાકભાજી ઘરમાં પુરુ થી જાય અને કંઈક બનાવું હોય ત્યારે ચિવારવુંપડે છે,આવી સ્થિતિમાં આજે બેસનની સેવનું મસ્ટ ખાટ્ટુ શાક બનાવતા શીખી છે. સામગ્રી 100 ગ્રામ – બેસનની સેવ 4 ચમચી – દહીં […]

કિચન ટિપ્સ-ભૂખ લાગી હોય ત્યારે ઈન્સ્ટન્ટ બનાવો ચોખાના પાપડનો ચાટ

ખીચીયાનો બનાવો ટેસ્ટી ચાટ ખૂબ જ ટેસ્ટી અને તરત બની પણ જશે ક્યારેક આપણાને ખૂબ ભૂખ લાગી હોય છે અને ત્યાર ઈઝૂ બની જાય એવી વસ્તુઓ શોધતા હોય છે, સામાન્ય રીતે ચોખાના પાપડ ઘણા ઘરોમાં હો છે ત્યારે આ પાપડને શેકીને તેમાંથી તમે સરસ મજાનો બેઝિક સામગ્રીમાંથી જ ચાટ બનાવી શકો છો તો ચાલો જોઈએ […]

કિચન ટિપ્સઃ કુલ્હડ પિઝા ક્યારેય ખાધા છે? જો નહી તો આજે જ ટ્રાય કરો,બનાવામાં ઈઝી અને સ્વાદમાં યમ્મી

સાહીન મુલતાની-   આમ તો પિઝા સૌ કોઈના પ્રિય હોય છે પિઝાનો સ્વાદ દરેક લોકોને ગમે છે,હવે તો પિઝામાં સેંકડો વેરાયટિઓ જોવા મળે છે ત્યારે આજે આપણે પણ કુલ્હડ પિઝા બનાવવાની રીત જોઈશું ખૂબ જ જલ્દી બની પણ જાય છે અને સ્વાદમાં ટેસ્ટિ પણ હોય છે અને તેને હાથને બદલે સ્પૂનથી ખાવામાં આવે તો તો […]

કિચન ટિપ્સઃ-તમારા ઉત્સવની મજામાં ઉમેરો મિઠાશ, માત્ર 20 મિનિટમાં બનાવો ચોકલેટ બ્રાઉની

બ્રાઉની બનાવવા માટે બિસ્કિટની જરુર પડશે આ સાથે જ 20 મિનિટમાં બનીને તૈયાર થઈ જશે બ્રાઉની નામ સાંભળતા જ સૌ પ્રથમ બાળકોના મોઢામાં પાણી આવી જોય છે, બ્રાઉનેને જો આઈસક્રિમ સાથે ખાવામાં આવે તો તેની મજા બમણી થાય છે, આ સાથે જ બ્રાઉની બનાવવા માટે માત્ર 20 મિનિટનો જ સમય લાગે છે તો ચાલો જોઈએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code