અમદાવાદના નારણપુરામાં બેફામ કારચાલકે ત્રણ વાહનોને અડફેટે લીધા
અમદાવાદ, 30 ડિસેમ્બર 2025: A reckless driver rammed three vehicles in ahmedabad શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે શહેરના નારણપુરા વિસ્તારમાં વધુ અકસ્માત સર્જાયો હતો. નારણપુરાના ભાવિન ચાર રસ્તા પાસે રોંગસાઈડમાં આવેલા કારચાલકે અકસ્માત સર્જી ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. જેમાં એક એક્ટિવાચાલકને ઈજા પહોંચી હતી. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. […]


