બનાસકાંઠાની ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલોમાં 36 જ્ઞાન સહાયકોની ભરતી કરાશે
શિક્ષકોની કાયમી ભરતી ન થાય ત્યાં સુધી જ્ઞાન સહાયકો બાળકોને ભણાવશે, જ્ઞાન સહાયકોને મહિને 21000નું વેતન ચુંકવવામાં આવશે, 12મી ડિસેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકાશે પાલનપુરઃ બનાસકાંઠામાં ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓમાં પ્રાથમિક શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી હોવાથી બાળકોની શિક્ષણ પર અસર પડી રહી છે. ત્યારે ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલોમાં 36 જ્ઞાન સહાયક ભરવાનો નિર્ણય લેવાયો છે. […]