ગુજરાત પોલીસ વિભાગમાં PSI અને અન્ય પદ માટે ભરતી પ્રક્રિયા થઈ શરૂ
અમદાવાદઃ ગુજરાત પોલીસમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરની મળી કુલ 12472 જગ્યા માટે 8 જાન્યુ. ફિઝિકલ પરીક્ષાનો આરંભ થઇ રહ્યો છે. રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા 15 જિલ્લા, શહેરો અને એસઆરપી જૂથ સેન્ટર્સ ખાતે આવેલા ગ્રાઉન્ડ પર શારીરિક ક્ષમતા કસોટી અને શારીરિક માપ કસોટી માટે કન્ફર્મ થયેલા 10,73,786 ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે. […]