સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરારી અધ્યાપકોની 72 જગ્યાઓ સામે 599 ઉમેદવારો મેદાને
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અધ્યાપકોની ભરતીના મુદ્દે ભારે વિવાદ સર્જાયા બાદ ફરીવાર કરારી અધ્યાપકોની ભરતી કરવામાં આવી રહી છે. જેમાં 72 જગ્યાઓ માટે 599 જેટલી અરજીઓ મળી છે. આ વખતે ભરતીમાં કોઈ વિવાદ ન થાય તે માટે ભારે તકેદારી રાખવામાં આવી રહી છે. અને કરારી અધ્યાપકોની ભરતી પારદર્શકતાથી થાય તે માટે અન્ય યુનિવર્સીટીના જે તે વિદ્યાશાખાના […]


