દિલ્હી, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ આગામી બે-ત્રણ દિવસ ગરમીનું રેડ એલર્ટ જાહેર
નવી દિલ્હીઃ આકાશમાંથી અગનગોળા વરસાવતી ગરમી વચ્ચે હવામાન વિભાગે વરસાદ અંગે રાહતના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગના મહાનિરેદેશક ડો. મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે આ વર્ષે સામાન્ય કરતા વધુ વરસાદ થવાની શકયતા છે. તેમજ જૂન થી સપ્ટેમ્બર સુધીમાં દેશમાં સારો વરસાદ થશે. મધ્ય ભારત અને દક્ષિણી પ્રાયદ્વીપમાં સામાન્ય કરતા વધુ વરસાદ થશે. દક્ષિણ પશ્ચિમી ચોમાસા દરમિયાન 106 […]