બોલો… આ દેશમાં યુવતીઓ નથી લગાવી શકતી રેડ લિપ્સ્ટિક, તેના પર પ્રતિબંધ
કોરિયામાં રેટ લિપ્સ્ટિક પર બેન યુવતીઓ નથી લગાવી શકતી લાલ રંગની લિપ્સ્ટિક આપણે વિશ્વભરમાં દેશોમાં અનેક વાતો સાંભળી હશે કે જોઈ હશે,જ્યાં ઘણા પ્રતિબંધો હોય છે ત્યારે આજે એક એવા દેશ વિશે વાત કરીશું કે જ્યા લાલ રંગની લિપ્સ્ટિક પર પ્રતિબંધ મૂક્યો છે.દેશમાં માત્ર લાલ લિપસ્ટિક જ નહીં, અન્ય ઘણી પ્રોડક્ટ્સ પર પણ પ્રતિબંધ મૂકવામાં […]