
બોલો… આ દેશમાં યુવતીઓ નથી લગાવી શકતી રેડ લિપ્સ્ટિક, તેના પર પ્રતિબંધ
- કોરિયામાં રેટ લિપ્સ્ટિક પર બેન
- યુવતીઓ નથી લગાવી શકતી લાલ રંગની લિપ્સ્ટિક
આપણે વિશ્વભરમાં દેશોમાં અનેક વાતો સાંભળી હશે કે જોઈ હશે,જ્યાં ઘણા પ્રતિબંધો હોય છે ત્યારે આજે એક એવા દેશ વિશે વાત કરીશું કે જ્યા લાલ રંગની લિપ્સ્ટિક પર પ્રતિબંધ મૂક્યો છે.દેશમાં માત્ર લાલ લિપસ્ટિક જ નહીં, અન્ય ઘણી પ્રોડક્ટ્સ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ દેશનું નામ છે ઉત્તર કોરિયાજ્યાં સામાન્ય લોકોના વ્યવસાયિક અને અંગત જીવનમાં સરકારની વધુ દખલગીરી જોઈ શકાય છે લિપ્સ્ટિકના શેડનો રંગ લાલ હોવાને કારણે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ બાબત અંગે સરકારનું માનવું છે કે આ રંગ મૂડીવાદને પ્રોત્સાહન આપે છે, તેથી મહિલાઓને તેમના હોઠ પર આ રંગની લિપસ્ટિક લગાવવાની મંજૂરી નથી.કહેવાય છે કે દેશમાં માત્ર લાલ લિપસ્ટિક જ નહીં, અન્ય ઘણી પ્રોડક્ટ્સ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ એક એવો દેશ છે, જ્યાં સામાન્ય લોકોના વ્યવસાયિક અને અંઅહીં મહિલાઓને લાઇટ શેડની લિપસ્ટિક લગાવવાની છૂટ આપવામાં આવી છે. એટલું જ નહીં, મહિલાઓ જો ડાર્ક રેડ લિપ્સ્ટિક લગાવા જેવી ભૂલ ન કરે તે માટે દેશમાં ઘણી જગ્યાએ પેટ્રોલિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.