રેડિયો લોકો માટે એક અમૂલ્ય જીવનરેખા બની ગયો છે: નરેન્દ્ર મોદી
નવી દિલ્હીઃ દર વર્ષે 13 ફેબ્રુઆરીએ દેશભરમાં વિશ્વ રેડિયો દિવસ ઉજવવામાં આવે છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ લોકોને કહ્યું કે રેડિયો લોકો માટે એક અમૂલ્ય જીવનરેખા બની ગયો છે. તે લોકોને માહિતી આપવાથી લઈને તેમને જોડવા સુધીનું કામ કરે છે. હું રેડિયોની દુનિયા સાથે સંકળાયેલા દરેક વ્યક્તિની પ્રશંસા […]