આ બીમારીઓના દર્જીઓને રિફાઈન્ડ ઓઈલમાં બનેલી વાનગીઓથી દૂર રહેવું જોઈએ, બગડી શકે છે તબિયત
તહેવારોમાં ઘરમાં વાનગીઓ બનાવવી સ્વાભાવિક છે. પણ ખુશીના તહેવારની વચ્ચે એક ભૂલને લીધે રંગમાં ભંગ ના પડવા દો. કેટલીક એવી બીમારીઓ છે જેમાં રિફાઈન્ડ તેલમાં બનેલ ખોરાક ખાવાથી તબીયત બગડી શકે છે. • રિફાઇન્ડ તેલનો વધારે પડતો ઉપયોગ થઈ શકે છે ખતરનાક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે વધુ પડતા રિફાઈન્ડ તેલના ઉપયોગથી સોજો, હાર્ટ એટેક, […]


